________________
શ્રીમદ્ રાજચંદ્ર
૫૩૧
મુંબઇ, આસો વદ ૦)), ૧૯૫૦ આપનાં લખેલાં ત્રણે પત્રા પહેાંચ્યાં છે. જેના પરમાર્થ હેતુએ પ્રસંગ હેાય તે થાડીએક વિગત જો આજીવિકાદિ પ્રસંગ વિષે લખે કે જણાવે તે તેથી ત્રાસ આવી જાય છે. પણ આ કળિકાળ મહાત્માના ચિત્તને પણ ઠેકાણે રહેવા દે તેવા નથી, એમ વિચારી મેં તમારા પત્રા વાંચ્યા છે. તેમાં વેપારની ગાઠવણુ વિષેમાં જે આપે લખ્યું તે હાલ કરવા ચેગ્ય નથી. બાકી તે પ્રસંગમાં તમે જે કંઈ જણાવ્યું છે તે કે તેથી વધારે તમારી વતી કંઈ કરવું હોય તે તેથી હુરત નથી. કેમકે તમારા પ્રત્યે અન્યભાવ નથી.
૪૩૨
૫૩૨
મુંબઈ, આસા વદ ૦)), ૧૯૫૦ તમારા લખેલાં ત્રણે પત્રાના ઉત્તરનું એક પત્તું' આજે લખ્યું છે. જે બહુ સંક્ષેપમાં લખ્યું હાવાથી તેના ઉત્તર વખતે ન સમજી શકાય, તેથી ફરી આ પત્તું લખ્યું છે. તમારું ચીંધેલું કામ આત્મભાવ ત્યાગ કર્યા વિના ગમે તે કરવાનું હાય તા કરવામાં અમને વિષમતા નથી. પણ અમારું ચિત્ત, હાલ તમે જે કામ લખેા છે તે કરવામાં ફળ નથી એમ જાણીને તમારે તે વિચાર હમણાં ઉપશમાવવા, એમ કહે છે. આગળ શું થાય છે તે ધીરજથી સાક્ષીવત્ જોવું શ્રેયરૂપ છે. તેમ હાલ બીજો કાઈ ભય રાખવા ઘટતા નથી. અને આવી જ સ્થિતિ બહુ કાળ રહેવાની છે એમ છે જ નહીં.
પ્રણામ.
૧. જુઆ આંક પ૩૧,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org