SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ શ્રીમદ્ રાજચંદ્ર શ્રી તીર્થકરે તેરમા સ્થાનકે વર્તતા પુરુષનું નીચે લખ્યું છે, તે સ્વરૂપ કહ્યું છે – આત્મભાવને અર્થે સર્વ સંસાર સંવૃત્ત કર્યો છે જેણે, અર્થાત્ સર્વ સંસારની ઈચ્છા જેના પ્રત્યે આવતી નિરોધ થઈ છે, એવા નિગ્રંથને,–સપુરુષને–તેરમે ગુણસ્થાનકે કહેવા ગ્ય છે. મનસમિતિએ યુક્ત, વચનસમિતિએ યુક્ત, કાયસમિતિએ યુક્ત, કઈ પણ વસ્તુને ગ્રહણ–ત્યાગ કરતાં સમિતિએ યુક્ત, દીર્ઘશંકાદિને ત્યાગ કરતાં સમિતિયુક્ત, મનને સંકેચનાર, વચનને સંકેચનાર, કાયાને સંકેચનાર, સર્વ ઇદ્રિના સંકેચપણે બ્રહ્મચારી, ઉપગપૂર્વક ચાલનાર, ઉપગપૂર્વક ઊભે રહેનાર, ઉપગપૂર્વક બેસનાર, ઉપગપૂર્વક શયન કરનાર, ઉપગપૂર્વક બેલનાર, ઉપગપૂર્વક આહાર લેનાર અને ઉપગપૂર્વક શ્વાચ્છવાસ લેનાર, આંખનું એક નિમિષમાત્ર પણ ઉપયોગરહિત ચલન ન કરનાર, કે ઉપગરહિત જેની ક્રિયા નથી તેવા આ નિગ્રંથને એક સમયે ક્રિયા બંધાય છે, બીજે સમયે વેદાય છે, ત્રીજે સમયે તે કર્મરહિત હોય છે, અર્થાત્ થે સમયે તે ક્રિયા સંબંધી સર્વ ચેષ્ટા નિવૃત્ત થાય છે. શ્રી તીર્થકર જેવાને કે અત્યંત નિશ્ચળ, [અપૂર્ણ 3८४ મુંબઈ, અસાડ સુદ ૯, ૧૯૪૮ શબ્દાદિ પાંચ વિષયની પ્રાપ્તિની ઇચ્છાએ કરી જેનાં ચિત્ત અત્યંત વ્યાકુળપણે વર્તે છે એવા જીવનું જ્યાં વિશેષપણે દેખાવું છે, એવો જે કાળ તે આ “દુસમ કળિયુગ” નામને કાળ છે. તેને વિષે વિહ્વળપણું જેને પરમાર્થને વિષે નથી થયું, ચિત્ત વિક્ષેપ પામ્યું નથી, સંગે કરી પ્રવર્તનભેદ પામ્યું નથી, બીજી પ્રીતિના પ્રસંગે જેનું ચિત્ત આવૃત્ત થયું નથી, બીજાં જે કારણે તેને વિષે જેને વિશ્વાસ વર્તતે નથી, એ જે કઈ હોય તે તે આ કાળને વિષે “બીજે શ્રી રામ” છે. તથાપિ જોઈને સખેદ આશ્ચર્ય વર્તે છે કે એ ગુણોના કેઈ અંશે સંપન્ન પણ અલ્પ છ દ્રષ્ટિગોચર થતા નથી. નિદ્રા સિવાય બાકીને જે વખત તેમાંથી એકાદ કલાક સિવાય બાકીને વખત મન, વચન, કાયાથી ઉપાધિને જેગે વર્તે છે. ઉપાય નથી, એટલે સમ્યફપરિણતિએ સંવેદન કરવું યંગ્ય છે. મોટા આશ્ચર્ય પમાડનારાં એવાં જળ, વાયુ, ચંદ્ર, સૂર્ય, અગ્નિ આદિ પદાર્થોના જે ગુણો તે સામાન્ય પ્રકારે પણ જેમ જીવેની દ્રષ્ટિમાં આવતા નથી, અને પિતાનું જે નાનું ઘર અથવા જે કંઈ ચીને તેને વિષે કઈ જાતનું જાણે આશ્ચર્યકારક સ્વરૂપ દેખી અહત્વ વર્તે છે, એ જોઈ એમ થાય છે કે લેકેને દૃષ્ટિભ્રમ–અનાદિકાળને-મસ્યો નથી, જેથી મટે એ જે ઉપાય, તેને વિષે જીવનું અલ્પ પણ જ્ઞાન પ્રવર્તતું નથી, અને તેનું ઓળખાણ થયે પણ સ્વેચ્છાએ વર્તવાની જે બુદ્ધિ તે વારંવાર ઉદય પામે છે; એમ ઘણું જીવની સ્થિતિ જોઈ આ લોક અનંતકાળ રહેવાને છે, એમ જાણો. નમસ્કાર પહોંચે. ૩૮૫ મુંબઈ, અસાડ, ૧૯૪૮ સૂર્ય ઉદય-અસ્ત રહિત છે, માત્ર લેકેને ચક્ષુમર્યાદાથી બહાર વર્તે ત્યારે અસ્ત અને ચડ્યુસર્યાદાને વિષે વર્તે ત્યારે ઉદય એમ ભાસે છે. પણ સૂર્યને વિષે તે ઉદયઅસ્ત નથી. તેમજ જ્ઞાની છે તે, બધા પ્રસંગને વિષે જેમ છે તેમ છે, માત્ર પ્રસંગની મર્યાદા ઉપરાંત લેકેનું જ્ઞાન નથી, એટલે પિતાની જેવી તે પ્રસંગને વિષે દશા થઈ શકે તેવી દશા, જ્ઞાનીને વિષે કપે છે; અને એ કલ્પના જ્ઞાનીનું પરમ એવું જે આત્મપણું, પરિતેષપણું, મુક્તપણું તે જીવને જણાવા દેતી નથી, એમ જાણવા યોગ્ય છે. જે પ્રકારે પ્રારબ્ધને ક્રમ ઉદય હોય તે પ્રકારે હાલ તે વર્તીએ છીએ, અને એમ વર્તવું કોઈ પ્રકારે તે સુગમ ભાસે છે. ઠાકોર સાહેબને મળવા સંબંધી વિગત આજના પત્રને વિષે લખી, પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy