SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૨૫ મું ૩૨૫ સમયે ઉદ્દય પ્રમાણે પ્રવૃત્તિ કરે છે; અને જે કોઈ પણ પ્રકારે વર્તાય છે, તેનું કારણ પૂર્વે નિબંધન કરવામાં આવેલે એ ઉદય છે. તે ઉયને વિષે પ્રીતિ પણ નથી, અને અપ્રીતિ પણ નથી. સમતા છે; કરવા યેાગ્ય પણ એમ જ છે. પત્ર લક્ષમાં છે. યથાયાગ્ય. ૩૫૪ મુંબઇ, ચૈત્ર સુદ ૧૩, રવિ, ૧૯૪૮ સમકિતની ક્સના થઇ કચારે ગણાય ? કેવી દશા વર્તતી હાય ? એ વિષેના અનુભવ કરીને લખશે. સંસારી ઉપાધિનું જેમ થતું હોય તેમ થવા દેવું, કર્તવ્ય એ જ છે, અભિપ્રાય એ જ રહ્યા કરે છે. ધીરજથી ઉદયને વેદવે! ચૈાગ્ય છે. ૩૫૫ સમ્યક્ત્વ ફરસવા સંબંધમાં વિશેષપણે લખવાનું અને લખેલા ઉત્તર સત્ય છે. પ્રતિબંધપણું દુઃખદાયક છે, એ જ વિજ્ઞાપન. સ્વરૂપસ્થ યથાયેાગ્ય. મુંબઇ, ચૈત્ર વિદે ૧, બુધ, ૧૯૪૮ આત્મસમાધિપૂર્વક યેગઉપાધિ રહ્યા કરે છે; જે પ્રતિબંધને લીધે હાલ તા કંઈ ઇચ્છિત ૩૫૬ કરી શકાતું નથી. આવા જ હેતુએ કરીને શ્રી ઋષભાદિ જ્ઞાનીઓએ શરીરાદિ પ્રવર્તનાના ભાનના પણ ત્યાગ કર્યાં હતા. સમસ્થિતભાવ. હૃદયરૂપ શ્રી સુભાગ્ય, તમારાં વિગતવાળાં એક પછી એક શીતળ એવી જ્ઞાનવાર્તા પણ આવ્યા કરે છે. લખવાનું અમારાથી બની શકતું નથી. મુંબઇ, ચૈત્ર વદ ૧, બુધ, ૧૯૪૮ તેા કરશે. મુંબઇ, ચૈત્ર વદ ૫, રિવ, ૧૯૪૮ એમ ઘણાં પત્ર મળ્યા કરે છે કે જેમાં પ્રસંગોપાત્ત પણ ખેદ થાય છે કે, તે વિષે ઘણું કરીને અધિક ૩૫૭ Jain Education International સત્સંગ થવાના પ્રસંગ ઇચ્છીએ છીએ, પણ ઉપાધિયાગને જે ઉય તે પણ વેદવા વિના ઉપાય નથી. ચિત્ત ઘણી વાર તમ પ્રત્યે રહ્યા કરે છે. જગતમાં ખીજા પદાર્થો તે અમને કંઈ રુચિનાં કારણ રહ્યા નથી. જે કંઇ રુચિ રહી છે તે માત્ર એક સત્યનું .ધ્યાન કરનારા એવા સંત પ્રત્યે, જેમાં આત્માને વર્ણવ્યો છે એવાં સશાસ્ત્ર પ્રત્યે, અને પરેચ્છાએ પરમાર્થનાં નિમિત્ત-કારણ એવાં દાનાદિ પ્રત્યે રહી છે. આત્મા તે। કૃતાર્થ સમજાય છે. ૩૫૮ જગતના અભિપ્રાય પ્રત્યે જોઈ ને જીવ અભિપ્રાય પ્રત્યે જોઈને પામ્યા નથી. જે પામ્યા છે તે જીવને સમ્યક્દર્શન થાય છે. મુંબઈ, ચૈત્ર વદ ૫, રિવ, ૧૯૪૮ પદાર્થના બધ પામ્યા છે. જ્ઞાનીના જીવ જ્ઞાનીના અભિપ્રાયથી મેધ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy