________________
શ્રીમદ્ રાજચંદ્ર
આપની લખેલી વ્યાવહારિક કેટલીક વાર્તાએ અમને જાણવામાં છે, તેના જેવી હતી. તેમાં કાઈ ઉત્તર લખવા જેવી પણ હતી. તથાપિ મન તેમ નહીં પ્રવૃત્તિ કરી શકયાથી ક્ષમા આપવા ચેાગ્ય છે.
૩૪૮
મુંબઈ, ચૈત્ર સુદ ૨, બુધ, ૧૯૪૮
નમસ્કાર પહોંચે.
આ લાકસ્થિતિ જ એવી છે કે તેમાં સત્યનું ભાવન કરવું પરમ વિકટ છે. રચના બધી અસત્યના આગ્રહની ભાવના કરાવવાવાળી છે.
મુંબઇ, ચૈત્ર સુદ ૪, શુક્રવાર, ૧૯૪૮
૩૨૪
નમસ્કાર પહોંચે. લેકસ્થિતિ આશ્ચર્યકારક છે.
૩૪૯
૩૫૦
જ્ઞાનીને ૧સર્વસંગ પરિત્યાગ કરવાના શે। હેતુ હશે ?
૩૫૧
બાહ્યોપાધિપ્રસંગ વર્તે છે.
જેમ અને તેમ સદ્વિચારના પિરચય થાય તેમ કરવા, ઉપાધિમાં મૂંઝાઇ રહેવાથી ચેાગ્યપણે ન વર્તાય તે વાત લક્ષમાં રાખવા યાગ્ય જ્ઞાનીઆએ જાણી છે.
પ્રણામ.
મુંબઇ, ચૈત્ર સુદ ૯, બુધ, ૧૯૪૮
શુભેાપમાયેાગ્ય મહેતા શ્રી ૫ ચત્રભુજ એચર,
તમને હાલમાં બધાથી કંટાળા આવી ગયા વિષે લખ્યું તે વાંચી ખેદ થયા. મારા વિચાર તે એવા રહે છે કે જેમ બને તેમ તેવી જાતના કંટાળા શમાવવા અને સહન કરવા.
ઉપર
Jain Education International
મુંબઈ, ચૈત્ર સુદ ૬, રવિ, ૧૯૪૮
પ્રણામ પ્રાપ્ત થાય.
મુંબઈ, ચૈત્ર સુદ ૯, બુધ, ૧૯૪૮
કોઈ કોઈ દુઃખના પ્રસંગેામાં તેવું થઇ આવે છે અને તેને લીધે વૈરાગ્ય પણ રહે છે, પણ જીવનું ખરું કલ્યાણ અને સુખ તેા એમ જણાય છે કે તે બધું કંટાળાનું કારણ આપણું ઉપાર્જન કરેલું પ્રારબ્ધ છે, જે ભાગવ્યા વિના નિવૃત્ત થાય નહીં, અને તે સમતાએ કરી ભગવવું ચેાગ્ય છે. માટે મનને કંટાળા જેમ બને તેમ શમાવવા અને ઉપાર્જન કર્યાં ન હોય એવાં કર્મ ભાગવવામાં આવે નહીં, એમ જાણી બીજા કોઈના પ્રત્યે દોષવૃષ્ટિ કર્યાની વૃત્તિ જેમ બને તેમ શમાવી સમતાએ વર્તવું એ ચેગ્ય લાગે છે, અને એ જ જીવને કર્તવ્ય છે.
લિ॰ રાયચંદના પ્રણામ.
મુંબઈ, ચૈત્ર સુદ ૧૨, શુક્ર, ૧૯૪૮
૩૫૩
مان
મુમુક્ષુતાપૂર્વક લખેલું તમ વગેરેનું પત્ર પહેાંચ્યું છે. સમય માત્ર પણ અપ્રમત્તધારાને નહીં વિસ્મરણ કરતું એવું જે આત્માકાર મન તે વર્તમાન ૧. જુઓ આંક ૭૭૪ અને ૬૬૩.
For Private & Personal Use Only
www.jainelibrary.org