________________
૨૦૭
સુજ્ઞશ્રી,
૫
વર્ષ ૨૩ મું
મુંબઈ, કારતક, ૧૯૪૬ નવપદ ધ્યાનની વૃદ્ધિ કરવા મારી જિજ્ઞાસા છે.
૯૪ મુંબઈ, માગશર સુદ ૯, રવિ, ૧૯૪૬ તમે મારા સંબંધમાં જે જે પ્રસ્તુતિ દર્શાવી તે તે મેં બહુ મનન કરી છે. તેવા ગુણે પ્રકાશિત થાય એમ પ્રવર્તવા અભિલાષા છે. પરંતુ તેવા ગુણે કંઈ મારામાં પ્રકાશિત થયા હોય એમ મને લાગતું નથી. માત્ર રુચિ ઉત્પન્ન થઈ, એમ ગણીએ તો ગણી શકાય. આપણે જેમ બને તેમ એક જ પદના ઈચ્છક થઈ પ્રયત્ની થઈએ છીએ, તે આ કે “બંધાયેલાને છોડ”. એ બંધન જેથી છૂટે તેથી છડી લેવું, એ સર્વમાન્ય છે.
વિ૦ રાયચંદના પ્રણામ
મુંબઈ, પિષ, ૧૯૪૬ આવા પ્રકારે તારે સમાગમ મને શા માટે થયો ? કયાં તારું ગુપ્ત રહેવું થયું હતું?
સર્વગુણુશ તે સમ્યક્ત્વ,
૯૬ મુંબઈ, પિષ સુદ ૩, બુધ, ૧૯૪૬ ધર્મ, અર્થ, કામની એકત્રતા પ્રાયે એક ધેરણ–એક સમુદાયમાં, કેટલાંક ઉત્કૃષ્ટ સાધનથી, કોઈ તે યેજક પુરુષ (થવા ઈચ્છે છે તે) સાધારણ શ્રેણિમાં લાવવાનો પ્રયત્ન કરે, અને તે પ્રયત્ન નિરાશ ભાવે –
૧. ધર્મનું પ્રથમ સાધન. ૨. પછી અર્થનું સાધન. ૩. કામનું સાધન. ૪. મેક્ષનું સાધન.
મુંબઈ, પિષ સુદ ૩, ૧૯૪૬ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એવા ચાર પુરુષાર્થ પ્રાપ્ત કરવાને સપુરુષને ઉપદેશ છે. એ ચાર પુરુષાર્થ નીચેના બે પ્રકારથી સમજવામાં આવ્યા છે.
૧. વસ્તુના સ્વભાવને ધર્મ કહેવામાં આવ્યો છે. ૨. જડેચૈતન્ય સંબંધીના વિચારને અર્થ કહ્યો છે.
. ચિત્તનિરોધને કામ. .
૪. સર્વ બંધનથી મુક્ત થવું તે મોક્ષ. એ પ્રકારે સર્વસંગપરિત્યાગીની અપેક્ષાથી કરી શકે છે. સામાન્ય રીતે નીચે પ્રમાણે –
ધર્મ– સંસારમાં અગતિમાં પડતે અટકાવી ધરી રાખનાર તે ધર્મ અર્થ – વૈભવ, લક્ષ્મી, ઉપજીવનમાં સાંસારિક સાધન. કામ – નિયમિત રીતે સ્ત્રીપરિચય.
મેક્ષ – સર્વ બંધનથી મુક્તિ તે મેક્ષ. ધર્મને પહેલાં મૂકવાને હેતુ એટલે જ છે કે, “અર્થ” અને “કામ” એવાં હોવાં જોઈએ કે, ધર્મ” જેનું મૂળ હોવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org