________________
વર્ષ ૨૦મું
મહાનીતિ
(વચન સપ્તશતી) ૧ સત્ય પણ કરુણામય બોલવું. ૨ નિર્દોષ સ્થિતિ રાખવી. ૩ વૈરાગી હૃદય રાખવું. ૪ દર્શન પણ વૈરાગી રાખવું. ૫ ડુંગરની તળેટીમાં વધારે યોગ સાધ. ૬ બાર દિવસ પત્નીસંગ ત્યાગ. ૭ આહાર, વિહાર, આળસ, નિદ્રા ઈટને વશ કરવાં. ૮ સંસારની ઉપાધિથી જેમ બને તેમ વિરક્ત થવું.
૯ સર્વ-સંગઉપાધિ ત્યાગવી. ૧૦ ગૃહસ્થાશ્રમ વિવેકી કરે. ૧૧ તત્વધર્મ સર્વજ્ઞતાવડે પ્રણીત કરે. ૧૨ વૈરાગ્ય અને ગંભીરભાવથી બેસવું. ૧, જુઓ અંક ૨૭ તથા આંક ૨૧માં નં. ૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org