SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૧૭ મું શિક્ષાપાઠ ૧૦૨. વિવિધ પ્રશ્નો—ભાગ ૧ આજે તમને હું કેટલાંક પ્રશ્નો નિગ્રંથપ્રવચનાનુસાર ઉત્તર આપવા માટે પૂછું છું. પ્ર૦— કહેા, ધર્મની અગત્ય શી છે? ઉ— અનાદ્દિકાળથી આત્માની કર્માળ ટાળવા માટે. પ્ર૦- જીવ પહેલા કે કર્મ ? ઉ॰—ખન્ને અનાદિ છે જ; જીવ પહેલા હોય તેા એ વિમળ વસ્તુને મળ વળગવાનું કંઈ નિમિત્ત જોઈએ. કર્મે પહેલાં કહો તેા જીવ વિના કર્મ કર્યાં કાણે? એ ન્યાયથી ખન્ને અનાદિ છે જ. પ્ર૦ જીવ રૂપી કે અરૂપી ? ઉ –રૂપી પણ ખરે। અને અરૂપી પણ ખરા. પ્ર૦— રૂપી કયા ન્યાયથી અને અરૂપી કયા ન્યાયથી તે કહેા. ૩૦—દેહ નિમિત્તે રૂપી અને સ્વ સ્વરૂપે અરૂપી. પ્ર૦— દેહ નિમિત્ત શાથી છે? ઉ૦— સ્વકર્મના વિપાકથી. પ્ર૦—કર્મની મુખ્ય પ્રકૃતિએ કેટલી છે? @0-2418. પ્ર—કઈ કઈ ? ઉ— જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, નામ, ગોત્ર, આયુષ્ય અને અંતરાય. પ્ર—એ આઠે કર્મની સામાન્ય સમજ કહેા. ૯૦— જ્ઞાનાવરણીય એટલે આત્માની જ્ઞાન સંબંધીની જે અનંત શક્તિ છે તેને આચ્છાદન કરે તે. દર્શનાવરણીય એટલે આત્માની જે અનંત દર્શનશક્તિ છે તેને આચ્છાદન કરે તે. વેદનીય એટલે દેહનિમિત્તે શાતા, અશાતા એ પ્રકારનાં વેઢનીયકર્મથી અવ્યાબાધ સુખરૂપ આત્માની શક્તિ જેનાથી રાકાઈ રહે તે. માડુનીયકર્મથી આત્મચારિત્રરૂપ શક્તિ રાકાઇ રહી છે. નામકર્મથી અમૂર્તિરૂપ વ્યિ શક્તિ રોકાઈ રહી છે. ગોત્રકર્મથી અટલ અવગાહનારૂપ આત્મશક્તિ શકાઈ રહી છે. આયુકર્મથી અક્ષય સ્થિતિ ગુણુ રોકાઈ રહ્યો છે. અંતરાય કર્મથી અનંત દાન, લાભ, વીર્ય, ભાગ, ઉપભાગશક્તિ રોકાઈ રહી છે. ૧૨૯ શિક્ષાપાš ૧૦૩. વિવિધ પ્રશ્નો—ભાગ ૨ પ્ર૦-એ કર્યાં ટળવાથી આત્મા કયાં જાય છે ? ઉ— અનંત અને શાશ્વત મેાક્ષમાં. પ્ર૦—આ આત્માના મેક્ષ કોઈ વાર થયા છે? ઉ— ના. પ્ર૦— કારણ ? ઉ॰— મેાક્ષ થયેલા આત્મા કર્મમલરહિત છે. એથી પુનર્જન્મ એને નથી. Jain Education International પ્ર૦— કૈવલીનાં લક્ષણ શું ? ઉ॰— ચાર ઘનઘાતી કર્મના ક્ષય અને ચાર કર્મને પાતળાં પાડી જે પુરુષ ત્રયેાદશ ગુણુસ્થાનકવતી વિહાર કરે છે. ૧૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy