________________
૩૪.
૩૫.
આજના દિવસમાં પ્રવેશ કર. આજે કોઈ કૃત્યનો આરંભ કરવા ધારતો હો તો વિવેકથી સમય, શક્તિ અને પરિણામને વિચારી આજના દિવસમાં પ્રવેશ કર. પગ મૂકતાં પાપ છે, જોતાં ઝેર છે, અને માથે મરણ રહ્યું છે; એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર. અઘોર કર્મ કરવામાં આજે તારે પડવું હોય તો રાજપુત્ર હો તોપણભિક્ષાચરી માન્ય કરી આજના દિવસમાં પ્રવેશ કરજે. ભાગ્યશાલી હો તો તેના આનંદમાં બીજાને ભાગ્યશાલી કરજે, પરંતુ
૩૭.
૧૧
Jain Education Internatiotfær Private & Personal Use Onlyww.jainelibrary.org