________________
કરી આજના દિવસમાં પ્રવેશ કર. ૨૯. જો તું સ્ત્રી હોય તો તારા પતિ પ્રત્યેની
ધર્મકરણીને સંભાર; –દોષ થયા. હોય તેની ક્ષમા યાચ અને કુટુંબ ભણી દષ્ટિ કર. જો તું કવિ હોય તો અસંભવિત પ્રશંસાને સંભારી જઈ આજના દિવસમાં પ્રવેશ કર. જો તું કૃપણ હોય તો, – જો તું અમલમસ્ત હોય તો નેપોલિયન બોનાપાર્ટને બન્ને
સ્થિતિથી સ્મરણ કર. ૩૩. ગઈ કાલે કોઈ કૃત્ય અપૂર્ણ રહ્યું હોય તો પૂર્ણ કરવાનો સુવિચાર કરી
૧૦
Jain Education Internatiofar Private & Personal Use Onlyww.jainelibrary.org