________________
સશાસ્ત્રોનો પરિચય
પ્ર. ૧ઃ સાસ્ત્રો શું છે? ઉ. : આત્મજ્ઞાનાદિ પવિત્ર અને આનંદમય ભાવોને પામેલા
મહાત્માઓનાં વચનો તે જ સશાસ્ત્રો છે. તે સાસ્ત્રોના મૂળરૂપ શ્રીસર્વશ પરમાત્મા છે. કારણ કે તેમના પૂર્ણજ્ઞાન વડે નીપજેલા જ્ઞાનના આધારે જ પ્રજ્ઞાવંત પૂર્વાચાર્યો અને જ્ઞાની
મહાત્માઓએ શાસ્ત્રાદિકની રચના કરી છે. પ્ર. ૨ઃ સશાસ્ત્રોનો પરિચય શું છે? -ઉ. : શાંત રસનું જેમાં મુખ્યપણું છે, શાંત રસના હેતુએ જેનો
સમસ્ત ઉપદેશ છે; સર્વરસ શાંત રસગર્ભિત જેમાં વર્ણવ્યા છે
એવાં શાસ્ત્રનો પરિચય તે સાસ્ત્રોનો પરિચય છે. પ્ર. ૩ઃ શાની અને સર્વત્ર પરમાત્માનું જ્ઞાન સરખું છે? ઉ. : જાતિની અપેક્ષાએ જોતાં, બન્નેનું જ્ઞાન સમ્યજ્ઞાન છે. જ્ઞાનીનું
શાનતો અલ્પ અને પરોક્ષ છે જ્યારે સર્વશનું શાનતો પરિપૂર્ણ અને સકળપ્રત્યક્ષ છે. આમ હોવા છતાં બન્નેનાં વચનો માત્ર વીતરાગતાનો ઉપદેશ આપે છે અને સત્ય છે. તત્ત્વ સમજાવે
છે તે અપેક્ષાએ સરખા છે. પ્ર. ૪: કેવાં શાસ્ત્રોનો પરિચય કરવો? , ઉ. : (૧) જેમાં વીતરાગતાનો ઉપદેશ આપ્યો હોય.
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org