SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ કાયસ્થિતિ - મરીને ફરી એવીને એવીજ કાયામાં ઉત્પન્ન થયા કરવુંજુદી કાયમાં ગયા વિના, તે ઉત્કૃષ્ટ કયાં સુધી બને – અનંતકાયને અનંત કાળચક્ર, પૃથ્વીકાયાદિને અસંખ્યાત કાળ૪ વિલેંદ્રિયને સંખ્યાત વર્ષો અને તિર્યંચ મનુષ્યને ૭-૮ ભવ. દેવનારકી મરીને તુર્ત દેવ કે નારકી નજ થાય. માપ - શરીરનું ઉલ્લેધઅંગુલ માપે =ચાલુ મારે ૮ આડાજવ = ૧ અંગુલ, ૨૪ અંગ = ૧ હાથ, ૪ હાથ = ૧ ધનુષ્ય, ૨૦૦૦ ધનુ = ૧ ગાઉ, ૪ ગાઉ = ૧ યોજન. આયુષ્યકાળનું માપ – વર્ષ વગેરે ચાલુ પ્રમાણે. અંતર્મુહુર્ત = મુહૂર્ત (બેધડી)ની અંદરનો કાળ. ૧ પૂર્વ = ૮૪ લાખ પૂર્વાગ = ૮૪ લાખ x ૮૪ લાખ વર્ષ = ૭૦ લાખ ૫૬ હજાર ક્રોડ વર્ષ. ૧ સાગરોપમ = ૧૦ કોટા કોટિ પલ્યોપમ. અહિ પલ્યોપમ સૂક્ષ્મ અદ્ધાપલ્યોલેવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001340
Book TitlePrakarana Dohan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2005
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Principle
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy