________________
રાગથી પચ્ચખ્ખાણ - ગુરુને પોતા તરફરાગી કરવા, લોકોને પોતા પ્રત્યે
ભક્તિ ભાવવાળા કરવા, પ્રિય વસ્તુ પ્રાપ્ત કરવા (બાધારૂપે), ચમત્કારી શક્તિઓ ઉત્પન્ન કરવા, પૌગલિક સુખાર્થે, ઈત્યાદિ હેતુએ થતા પચ્ચ અથવા માયા વાળા કે ધન કીર્તિ આદિના લોભ
વાળા પચ્ચખ્ખાણ. દ્વેષથી પચ્ચ - ન ભાવતી, ન પસંદ વસ્તુના ત્યાગ માટે અમુકને
સંતાપવા, તેજો વેશ્યાદિ અર્થે કરાતું પચ્ચ અથવા ક્રોધ, રીસ, અભિમાન આદિવાળું પચ્ચખ્ખાણ. અપ્રત્યાખ્યાન કષાય મોહના ઉદયે પચહ્માણનો ભાવ ન જાગે, અને વીર્યાન્તરાયના ઉદયે પચ્ચત પાળવાની શક્તિ ન હોય, એ સંભવિત છે. છતાં “પચ્ચક્ષ્મણ મોક્ષનું પરમ અંગ છે, અને ભાવથી કે દ્રવ્યસહિત ભાવથી પચ્ચ ધર્મ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મુક્તિ નથી“ એવી શ્રદ્ધા રાખવી આ શ્રદ્ધાય ન હોય તો મિથ્યાત્વ મોહનો પણ ઉદય
વર્તતો ગણાય. સમકિતી શ્રદ્ધા રાખે એટલું જ નહિ, પણ નીચે જણાવેલા અજ્ઞાન ભર્યા કુતર્ક ન કરે; જેવાં કે - ૧. મનની ધારણાથી ધારી રાખવું. પચ્ચ૦ થી શું
Jain Education International
SO For Private & Personal Use Only
www.jainelibrary.org