SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨ ૩ ૪ વંદન સેવાથી ક્રમસર તત્વશ્રવણ - તત્ત્વબોધ - વિરતિ - સંયમ ૫ અનાશ્રવ (સંવર) - તપ - ८ ૯ નિર્જરા - અક્રિયા - મોક્ષનો લાભ થાય. અવંદનના ૬ દોષ माणो अविणय खिसा (हीलना) नीयागोयं अबोही भववुड्डी । अनमंते छ ટોસા । ૧૫ સ્થાપના: ૧ યાવત્કથિક-કાયમી, પ્રતિષ્ઠા-વિધિપૂર્વક પ્રતિષ્ઠિત, ૨ ઇત્વ૨-અલ્પકાળની, નવકાર પંચિંદિયથી થાપેલી. આ દરેક ૨ પ્રકારે,’ (૧) સદ્ભુત સ્થાપના – ૩૬ ગુરૂગુણયુકતની કાષ્ઠપાષાણાદિની મૂર્તિ કે પુસ્ત-લેખ કર્મ, ચિત્રકર્માદિમાં, અને (૨) અસદ્ભુત સ્થાપના-અક્ષ, કોડી, જ્ઞાનાદિના ઉપકરણ પુસ્તક, નવકા૨વાલી વગેરેમાં ગુરૂની આકૃતિ વિનાનામાં, સ્થાપના શા માટે ? ગુરુ વિહંમિ ગુરુઠવણા, ગુરૂવએસોવદંસણથંચ' શ્રીજિનશાસનમાં ગુરૂનું કેટલું બહુમાન! સ્થાપિત પણ ગુરૂનો આદેશ જોઇએ. ૧૬. અવગ્રહ - સ્વપક્ષે ૩ હાથ, પ૨પક્ષે ૧૩ હાથ, ગુરુના અવગ્રહમાં આજ્ઞા વિના ન પેસાય,. અવગ્રહથી આશાતના ટળે, શીલ સચવાય. ૧૭. અક્ષર - વંદન સૂત્રે (વાંદણામાં) ૨૦૧ લઘુ+૨૫ ગુરુ=૨૨૬ ૩૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001340
Book TitlePrakarana Dohan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2005
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Principle
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy