SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ | ૨૧ ટોલગતિ - વાંદતા તીડની જેમ પાછો હઠે, આગળ કૂદે. ૨૨ કચ્છપરિંગિત - કાચબાની જેમ સન્મુખ કે વિમુખ ચલાયમાન ૨૩ મત્સ્યોદ્યુત - (૧) ઉઠતા બેસતા મચ્છની જેમ ઉછળવા સરખો, (૨) મચ્છ શીર પલટાવે તેમ એક પછી બીજાને વંદન કરવા શરીર ધુમાવે. ૨૪ વેદિકા બદ્ધ - બેઢીંચણની (૧) ઉપર, (૨) નીચે, (૩) બે પડખે, (૪) ખોળામાં-હાથ કાપે, (૫) બે હાથ વચ્ચે એક ઢીંચણ રાખે. ૨૫ અંબંકુશ - (૧) વંદનાર્થે વંદનીયને કપડું ઝાલી આસને ખેંચી જાય (૨) રજોહરણને અંકુશની જેમ ઝાલે. ૨૬ ચુડલીક - ઉમાડીયાની જેમ ઓઘો ભમાવે. ૨૭ શૃંગ-લલાટના બે પડખે “અહો કાય” કરે. ૨૮ અશ્લિષ્ટનાલિષ્ટ-ઓધાને કે માથાને દસે આંગળાં ન સ્પર્શે. ૨૯ જૂન-અક્ષર, પદ, કે આવશ્યકથી. ૩૦ ઉત્તરચૂડ-વંદન બાદ મોટા સાદે “મFએણ વંદામિ' કહે. ૩૧ મૂક-મનમાંજ સૂત્ર બોલે. ૩૨ ઢઢર-ઘણા મોટા સાદે સૂત્ર બોલે. તા. ૧૪ વંદનના ગુણ -વિનયોપચાર (આરાધના), માન કષાયનો ભંગ, ગુરૂજનની સમ્યપૂજા, જિનાજ્ઞારાધન (‘વિનય ધર્મનું મૂળ” એ શ્રીજિનવચન) શ્રુતારાધન (વંદન પૂર્વકજ ઋત લેવાય), અક્રિયા (મોક્ષ). Jain Education International ૩૪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001340
Book TitlePrakarana Dohan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2005
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Principle
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy