SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International ૧૫ જિન-નું નામ એ નામજિન, પ્રતિમા એ સ્થાપનાજિન, ત્રીજા ભવથી કેવળજ્ઞાનની પૂર્વ સુધી દ્રવ્યજિન, સમવસરણ કે સિંહાસને દેશના આપતા ભાવિજન. ૨ ૧૬ સ્તુતિ- ૧ લી થોય અધિકૃત (મૂળનાયક વગેરે) જિનની ૨જી થોય સર્વજિનની, 3જી શ્રુતની For Private & Personal Use Only ૧૪ સ્મરણીય શાસનદેવ ૧. શાસનમાં ઉપદ્રવ વિઘ્ન નિવાર્યા છે, નિવારે છે માટે ૨. પ્રભાવિક કાર્ય માટે ૩ પ્રતિદિન સત્કાર ઉચિત છે કદાચ દેવ સ્વસ્મરણ ન જાણે તો પણ મંત્રાક્ષરવત્ વેયાવચ્ચ. સૂત્રાક્ષરોથી વિઘ્નશાન્તિ આદિ ઇષ્ટ સિદ્ધિ કહી છે. www.jainelibrary.org ૩ વંદના સ્તુતિ } ૪ થી શાસન દેવની =૧ અનુશાસ્તિ સ્તુતિ આ ૪ થોય સ્વ સ્વ અધિકા૨ને અંતે કહેવાય છે માટે ચૂલિકા સ્તુતિ કહેવાય. ૧૭ નિમિત્ત – પ્રયોજન (કાઉસગ્ગનાં) ૮ { ૧ પાવાર્ણકમ્માણું નિગ્ધાયણ,$વંદણ-પૂઅણસક્કાર-સમ્માણના ફલનોલાભબોહિલાભ, નિરુવસગ્ગ ૧ શાસનદેવસ્મરણ. ૧૮ હેતુ-ઉપરના નિમિત્ત (ફલ)માં કારણ ૧ હું નિમિત્ત ‘પાપકર્મક્ષય’-એમાં ૪ હેતુ-૧. ઉત્તરીકરણ (ઉપરાંત કરવું તે) કાઉસ્સગ્ગ ૨. પ્રાયશ્ચિધિ ૩. વિશોધિ (આત્મ પરિણામની શુદ્ધિ), ૪. વિશલ્ય (ત્રણ શલ્યનો અભાવ).
SR No.001340
Book TitlePrakarana Dohan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2005
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Principle
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy