SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International For Private Cersonal Use Only અહિં ૨-૧૦-૧૧ મો એ ૩ અધિકાર શ્રુતપરંપરા અનુસાર, અને બાકીના ૯ અધિકાર લિલતવિસ્તરાવૃત્તિ અનુસારે (શ્રુતપરંપરાએ એટલે અશઠ ગીતાર્થ પૂર્વાચાર્યોની અનવદ્ય આચરણારૂપ સંપ્રદાયે અથવા નિયુકિત ભાષચૂર્ણિના આધારે, જેમકે સૂત્રમાં ચૈત્યવન્દના પુમ્બરવરદી સુધી નિયુકિતમાં એથી આગળ સિદ્ધાણંની ૧ ગાથા સુધી ચૂર્ણિમાં એથી આગળ સિદ્ધાણંની ૨ જી ગાથા સુધી, આવશ્યકચૂર્ણિ “સેસયા નહિછાઇ' શેષ અધિકાર વન્દન કરનારની ઈચ્છાપર એમ ચૂર્ણિમાં કહ્યું છે માટે શ્રુતમય. “જેઅ અઈયા સિદ્ધા' આ બીજો અધિકાર પણ ઋતમય છે. કેમકે ચૂર્ણિમાંજ અર્થથી શ્રુતસ્તવ. ના પ્રારંભે કહ્યો છે. ઉોસ સત્તસિય ાિલેખ મવતિને ત્યાંથી આકર્ષાને પૂર્વાચાર્યોએ નમુને અંતે મૂક્યો. પશ્ચાનુપૂર્વીક્રમથી ભાવજિન પછી દ્રવ્યજિનને વન્દના કરવાના હિસાબે બરાબર પણ છે પછી અરિહંત થી સ્થાપના જિનવંદન. અશઠ ગીતાર્થ આચાર્યોની નિરવ આચરણા એ પણ પ્રભુની આજ્ઞા છે એમ શાસ્ત્ર કહે છે માટે મધ્યસ્થી તેને નિવારતા નથી. હું ૧૩ વંદનીય ૪ જિન-મુનિ-શ્રુત-સિદ્ધ નિ ગિળનવા ભવન સમવસUત્ય | નામ સ્થાપના દ્રવ્ય ભાવ જાવંત કેવિ ચૈત્યવંદના જિનની છતાં પ્રસંગથી છેલ્લા ત્રણને વંદના www.jainelibrary.org
SR No.001340
Book TitlePrakarana Dohan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2005
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Principle
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy