________________
અને ૧૧ યોઊંચી હોય છે; ચક્રી એક ગુફામાં ભીંતો પર કાકિણી રત્નથી પ્રકાશમંડલો ચીતરી, સૈન્ય સાથે બીજી બાજુ જઈ ૩ ખંડ જીતી પાછો બીજી ગુફામાંથી તે રીતે પાછો આવે છે. આ પ્રકાશના આધારે પછીથી ગમનાગમન વ્યવહાર ચાલે છે.
વૈતા. માં દક્ષિણ ઉત્તરે ગંગા-સિંધુની બંને બાજુ ૯-૯ બીલ એટલે કુલ ૭૨ બીલ (પોલાણો) હોય છે. છઠ્ઠા આરાના પ્રચંડ તાપ અને નિસીમ ઠંડી વખતે મનુષ્યો અને પશુઓ ત્યાંજ રક્ષણ પામશે.
એકકાળે ૩૪ વિજયમાં થઈને ઉત્કૃષ્ટ ૩૪ તીર્થંકર દેવો અને ૪ - ચક્રવર્તી હોય. ચક્રી ઉત્કૃષ્ટથી ભરત-ઐ૨૦ અને ૨૮ વિજયોમાં થઈને = ૩૦ હોય તે વખતે બાકી ૪ વિજયોમાં ૪ વાસુદેવ ૪ બળદેવ હોય.
ગંગા આદિ ૪, આત્યંતર ક્ષેત્રોની ૮ અને સીતા સાતોદા એ ૧૪ મહાનદીના નામના જે પ્રપાતકુંડોમાં તે નદીઓ પર્વત ઉપરથી પડી બહાર વહે છે, તે ૧૪+વિજયોના ૬૪+અંતર્નદીના ૧૨=૯૦ કુંડ છે.
વિદેહના છેડે જગતી પાસે ૪ વન+મેરુનાં ૪ વન એ ૮ મહાવન છે. દરેક વિજયના પાંચમા ખંડમા ગંગાના પૂર્વકાંઠે ધો. ૧૨-૯૮ લાંબી પહોળી ઊંચી પેટી જેવા ૯-૯ નિધિ ભૂમિની અંદર હોય છે. તે સરખાં નામવાળા દેવથી અધિષ્ઠિત હોય છે. ચક્રી તેને સાધીને સ્વનગરે પાછો આવે ત્યારે તે નિધિઓ પાતાલ માર્ગે ચક્રીના નગર બહાર આવી જાય છે.
Jain Education International
For Private Coonal Use Only
www.jainelibrary.org