SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ 43 પેટા નદીઓ-ભરતમાં ૨૮૦૦૦+ઐરા માં ૨૮૦૦૦+૪ આત્યંતર ક્ષેત્રોમાં ૩,૩૬૦૦૦+મહા વિદેહમાં સીતા સીતોદાના મુખ્ય પરિવારમાં કુરુક્ષેત્રે ૧૬૮૦૦૦ અને વિદેહ મધ્યે ૮,૯૬,૦૭૬ (૬૪૪૧૪૦૦૦+૧૨ + ૬૪)=૧૪૫૬૦૦૦ આમ વિદેહમાં સીતા સીતોદા પ્રત્યેકને ૧૪૦૦૦૪૩૮ (૩૨ ગંગા, સિંધુ+૬ અંતર્નદી)=૫,૩૨૦૦૦ નો પરિવાર ગણ્યો છે. વિસ્તાર-ગંગા-સિંધુ-૨કતા-૨કતવતીનો મૂળે ૬। યોજન. છેડે ૧૦ ગણો=૬૨) યો. (પરિવાર મળવાથી). વિસ્તાર કરતાં ઉંડાઇ ૫૦ મા ભાગે એટલે મૂળે ગાગાઉ, છેડે ૫ ગાઉ ઊંડી. હિમ હિરણ્યની મુખ્ય નદી વિસ્તારે એથી બમણી ૧૨-૧૨૫ યો, અને હરિ૰ રમ્ય ની એથીય દ્વિગુણ એટલે ૨૫-૨૫૦ યો. જંબુદ્રીપમાં ૨ સૂર્ય અને ૨ ચંદ્ર ફરે છે, તેથી આજે ઊગીને સાંજે આથમેલો સૂર્ય ફરી પરમ દિવસે આવે છે. દરેક ચંદ્રને ૨૮ નક્ષત્ર, ૮૮ ગ્રહ અને ૬૬,૯૭૫ કોડી કોડી તારાનો પરિવાર છે. જંબુદ્રીપની પરિધિ પર વલયાકાર ૮ યો૰ ઊંચી જગતી (કોટ) છે, તે મૂળે ૧૨ યો. જાડી અને મથાળે ૪ યો. જાડી છે. તેમાં પૂર્વદક્ષિણાદિ ક્રમે વિજય-વિજયંત જયંત-અપરાજિત નામે ૪ દ્વાર છે. વૈતાઢયની તિમિસ્રા અને ખંડકપ્રપાતા એ બે ગુફાઓ માત્ર ચક્રવર્તીના રાજ્ય વખતે ખુલ્લી રહે છે. તે ૫૦ યો૰ લાંબી, ૮ યો. પહોળી Jain Education International For Private & Sonal Use Only www.jainelibrary.org
SR No.001340
Book TitlePrakarana Dohan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2005
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Principle
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy