________________
છે? ૬. અંતર-એ વસ્તુ ફરી બનવામાં વચ્ચે કેટલા કાળનું અંતર-વિરહ પડે? ૭. ભાગ-તે વસ્તુ સ્વજાતીયની કે પરની અપેક્ષાએ કેટલાયે ભાગે છે? ૮. ભાવ-દયિક વગેરે પાંચ ભાવમાંથી કયા ભાવે એ વસ્તુ વર્તે છે? ૯. અલ્પ-બહુત -વસ્તુના ભેદમાં પરસ્પર ચૂનાધિકતા બતાવવી.
૫ ભાવ-૧. ઔદયિક-કર્મના ઉદયથી થતો. જેમકે અજ્ઞાન, નિદ્રા, ગતિ, શરીર વગેરે. ૨. પારિણામિક-અનાદિનો તેવો પરિણામ, જીવત્વ, ભવ્યત્વ વગેરે. ૩. ઔપથમિક-મોહનીય કર્મના ઉપશમથી થતો. સમ્યકત્વ અને ચારિત્ર ૪. ક્ષાયોપથમિક ઘાતિ કર્મના ક્ષયોપશમથી થતો. જ્ઞાન, દર્શન વગેરે. ૫. ક્ષાયિક-કર્મના ક્ષયથી થતો. કેવલજ્ઞાન, સિદ્ધત્વ વગેરે. મોક્ષ શબ્દ એ શુદ્ધ (એક, અસમાસ) પદ છે, માટે મોક્ષ સત-વિદ્યમાન છે, પરંતુ બે પદવાળા આકાશપુષ્પની જેમ અસત નથી.
એ મોક્ષની વિચારણા ૧૪ માર્ગણોદ્વારોથી થાય છે.
૧૪ માર્ગણા-૧. ગતિ ૪, ૨. ઈદ્રિય ૫, ૩. કાય કે, ૪. યોગ ૩, ૫. વેદ ૩, ૬. કષાય ૪, ૭. જ્ઞાન-અજ્ઞાન ૮, ૮. સંયમ ૭, ૯. દર્શન ૪, ૧૦. લેગ્યા ૬, ૧૧. ભવ્ય, ૨, ૧૨. સમ્ય, ૬, ૧૩. સંજ્ઞી, ૨, ૧૪. આહારક૨. (૭ સંયમ-સામાયિકાદિ ૫, દેશવિરતિ અને અવિરતિ, સમ્યક્ષાયિક, લાયોપટ, પ૦, મિશ્રમોહ, સાસ્વાદન, મિથ્યાત્વ કુલ ૬૨ માર્ગણા.
આમાંથી મનુષ્ય ગતિ, પંચેંદ્રિય, ત્રસકાય, ભવ્યત્વ, સંજ્ઞિ,
Jain Education International
૧૩) For Private & Personal Use Only
www.jainelibrary.org