SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ વિહાયોગતિ ર-(ચાલ) ૧. શુભ-હંસ હાથી વૃષભની, ૨ અશુભઉંટ, ગધેડા, પાડાની. ૮ પ્રત્યેક પ્રકૃતિ ૧. અગુરુલઘુ નામકર્મ-એના ઉદયથી શરીર, ભારે કે હલકા નહિ, પણ અગુરુલઘુ મળે. ૨. ઉપઘાત - આથી પોતાના અવયવથી પોતેજ હણાય જેમકે પડજીભી, ચોર દાંત, છઠ્ઠી આંગળી. ૩. પરાધાત - આના ઉદયે જીવ બીજાને ઓજસથી આંજી દે છે. ૪. શ્વાસોચ્છવાસ - આથી શ્વાસોલબ્ધિ મળે. ૫. આતપ – પોતે શીત છતાં બીજાને ગરમ પ્રકાશ કરે તેવું શરીર મળે, જેમકે સૂર્યના રત્નોનું. અગ્નિમાં ગરમી, ઉષ્ણસ્પર્શના ઉદયથી અને પ્રકાશ ઉત્કટ લાલ વર્ણના ઉદયથી છે. ૬ ઉદ્યોત - જેના ઉદયે જીવનું શરીર ઠંડો પ્રકાશ આપે - ઉત્તરવૈક્રિય શરીર, ચંદ્રાદિના રત્નો, ઔષધિ વગેરે. ૭. નિર્માણ - સુથારની જેમ અંગોપાંગને શરીરમાં ચોક્કસ સ્થાને રચે. ૮. તીર્થકર નામકર્મ – જેના ઉદયથી અષ્ટ મહા પ્રાતિહાર્યાદિ અતિશયો મળે. Jain Education International For Private 1 Grsonal Use Only www.jainelibrary.org
SR No.001340
Book TitlePrakarana Dohan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2005
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Principle
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy