SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ કાળનું માપ - સૌથી જઘન્ય “સમય' છે. અત્યંત જીર્ણ વસ્ત્ર ફાડતાં એક તખ્ત પછી બીજો ફાટવામાં એવા અસંખ્યાત સમય લાગે. અસંખ્ય સમય=૧ આવલિકા. ૨૫૬ આવલિકા=૧ ક્ષુલ્લક ભવ. ૧૭ (૧૭.૩૩૩) સુ. ભવ=૧ શ્વાસોચ્છવાસ (હૃષ્ટપુષ્ટ યુવાનનો ૧ પ્રાણ) ૭ પ્રાણ=૧ સ્તોક. ૭ સ્તોક=૧ લવ. ૭૭ લવ-૧ મુહૂર્ત. ૧ મુહૂર્ત–૪૮ મિનિટ=૧ ઘડી=૩૭૭૩ પ્રાણ=૬૫૫૩૬ મુલક ભવ=૧,૬૭,૭૭, ૨૧૬ આવલિકા.૯ સમયથી મુહૂર્ત પુરૂં ન થાય ત્યાં સુધી અંતર્મુહૂર્ત. ૩૦ મુહૂર્ત=૧ દિવસ (અહોરાત્રિ) ૧૫ દિવસ=૧ પક્ષ, ૨ પક્ષ-૧ માસ. ૨ માસ-૧ ઋતુ. ૩ ઋતુ-૧ અયન (દક્ષિણા, ઉત્તરાયણ). ૨ અયન=૧ વર્ષ ૮૪ લાખ વર્ષ-૧ પૂર્વાગ, ૮૪ લાખ પૂર્વાગ=૧ પૂર્વ (૭૦૫૬૦ અબજ વર્ષ ૭૦૫ ક્રોડ વર્ષ) લૌકિક શાસ્ત્રમાં કૃતયુગ ૧૭ લાખ ૨૮ હજાર વર્ષનો, ત્રેતાયુગ ૧૨ લાખ ૯૬ હજાર, દ્વાપરયુગ ૮ લાખ ૬૪ હજાર અને કલિયુગ ૪ લાખ ૩૨ હજાર વર્ષનો માન્યો છે. ચારે યુગના કુલ ૪૩ લાખ ૨૦ હજાર વર્ષ થાય. અસંખ્યાત વર્ષ-૧ પલ્યોપમ. ૧૦ કોટાકોટિ પલ્યો=૧ સાગરોપમ. ૧૦ કોટાકોટિ સાગરોપમ =૧ ઉત્સર્પિણી -૧ અવસર્પિણી. ૧ અવસર્પિણીમાં ૬ આરા - ક્રમસર ૪ કોટાકોટિ પલ્યો + ૩ + ૨ + કંઈક ન્યૂન ૧ કોટા પલ્યો + ૨૧૦૦૦ વર્ષ + ૨૧૦00 વર્ષ. આથી ઉલટા Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001340
Book TitlePrakarana Dohan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2005
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Principle
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy