________________
કાયા-શરીર ૫ પ્રકારે-ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, અને કાર્યણ. આમાં પછી પછીનું શરીર વધુ વધુ સૂક્ષ્મ પુદ્ગલોનું બનેલું હોય છે. જન્મથી દેવ નારકને વૈક્રિય શરીર બાકી બધા સંસારી જીવોને ઔદારિક શરીર. વૈક્રિય લબ્ધિવાળા ચારે પ્રકારના સંશી પંચેન્દ્રિય જીવો તથા વાઉકાય બીજું વૈક્રિય શરીર વિકુર્તી શકે. ચૌદ પૂર્વી મુનિ આહારક લબ્ધિથી આહા૨ક શરીર વિષુર્તી શકે. અનાદિકાળથી સદા તેજસ કાર્મણ શરીર દરેક સંસારી જીવને હોય. તૈજસ શરીરથી આહારનું પચન, શીત તેજો લેશ્યા થાય. આત્મા સાથે લાગેલ કર્મનો જથ્થો તે કાર્યણ શરીર. નિગોદના જીવોનું અનંતાનું એક ઔદારિક શરીર, પણ એ દરેક જીવનું કાર્મણ શ૨ી૨ જૂદું જૂદું. ભવાન્તરમાં જતી વખતે તૈજસ કાર્યણ શરીર સાથેજ હોય.
જીવ ઉત્પત્તિના પહેલા સમયે કાર્યણ શરીરથી આહાર લે; પછી પર્યાપ્તિ પુરી ન થાય ત્યાં સુધી કાર્પણ સાથે ઔદારિક કે વૈક્રિય મિશ્ર કાયયોગથી, અને પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ શુદ્ધ, ઔદા કે વૈ કાયયોગથી પ્રવૃત્તિ કરે. આહારક શરીરમાં પણ તેવી રીતે ઔદારિક સાથે આહા૨ક મિશ્ર કાયયોગ અને શુદ્ધ આહારક કાયયોગ. આમ કાયયોગ ૭ પ્રકારે-ઔ વૈ. આહા એ દરેકના મિશ્ર-૩ અને કાર્મણ કાયયોગ.
સ્પર્શન ઇન્દ્રિયનો બાહ્ય નિવૃત્તિ ભેદ નથી, એટલે આપ્યં નિ સ્પર્શનેંદ્રિય છે. આયુષ્ય-૧ અપવર્તનીય જેમ ધીમે ધીમે બળતું છુટું ધાસ
Jain Education International For Private Personal Use Only
૯૧
www.jainelibrary.org