SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ વિજ્ઞાન અને અધ્યાત્મ ચોથી આવૃત્તિ પૃષ્ઠ ૧૦૦ + ૨૮ મેં હમણાં જ એ પુસ્તક વાંચ્યું. બહુ અદ્ભુત અને તટસ્થ રીતે લખાયેલું છે. ખૂબ જ ગમ્યું. નવનીત-સમર્પણ, માર્ચ '૮૪ – સુરેશ દલાલ વિજ્ઞાન અને અધ્યાત્મ બહુજ રસપૂર્વક વાંચી ગયો. પુસ્તકની રજૂઆત, વિષયની માવજત અને ભાષાની રોચકતા અને પ્રવાહીપણું મુગ્ધકર છે.... આવા પ્રકારનાં પુસ્તકો દ્વારા જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર અંગ્રેજી જગતમાં થવો જરૂરી છે. મુંબઈ –૪. – ડૉ. ધનરાજ ગાલા ઊંડું અને તલસ્પર્શી જ્ઞાન અને ભાષા પરનું પ્રભુત્વ પુસ્તક વાંચીને નીચે મુક્યા પછી પણ મનનો કબજો મૂકતું નથી, મનમાં લાંબા સમય સુધી ચિંતનનાં ચક્રો ગતિમાન કરી મૂકે છે... “ચૈતન્ય શું રાસાયણિક પ્રક્રિયાઓની નીપજ છે?” આ પ્રકરણ અસાધારણ ચિંતનપૂર્ણ છે. ભુજ (કચ્છ) – મહેશ્વરપ્રસાદ રે. બસ मुनी श्री अमरेन्द्रविजयजीने 'विज्ञान और अध्यात्म लिखकर, जैन परिधि से उपर उठकर, वैश्विक आत्मज्ञान और विज्ञान के सीमान्तों को एकीकृत कर दिया है। ...यह मुनि श्री की एक जैसी एणमोल कृति है, जिसमें उन्होंने विज्ञान और भगवान् के बीच के चिरकालीन विरोध का पुष्ट प्रमाणों के साथ विसर्जन किया है। उनके कृतित्व में सच्चे अनेकान्त की वैज्ञानिक प्रतिष्ठा हुई है। ...मेरा तो विनम्र सुझाव है कि इस किताब को हजारोंमें छपवा कर, इस युग के प्रबुद्ध जनों और जिज्ञासु युवा पीढ़ी के बीच निःशुल्क वितरित कर देना चाहिये। इस पुस्तक का शैक्षणिक मूल्य इतना अधिक है, कि इसे तमाम भारतीय विश्वविद्यालयों के पाठ्यक्रम में एक अनिवार्य 'आध्यात्मिक विज्ञान' विषय के रुप में पढाया जाना चाहिये। बम्बई-५६ -वीरेन्द्रकुमार जैन औपन्यासिक महाकाव्य : 'अनत्तर योगी' के लेखक Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy