________________
વર્ષ ૧૬ મું
Jain Education International
સમતાસરે હંસસમ મુનિ, મુકિત-હંસી પર રાગ રે; તે વિષય-જલ, વૈભવ-પંકજે, અલબ્ધ ધરે વૈરાગ્ય રે. શ્રી રાજચંદ્ર ગુરુ વર પદે, પ્રણમું હું ધરી ભાવ રે. મુનિપદની દેજો યોગ્યતા, જે છે ભવજલધિ નાવ રે. પ્રજ્ઞાવબોધ પુષ્પ ૮૪: ૫.૫ બ્રહ્મચારીજી
વિ. સં. ૧૯૪૦
www.jainelibrary.org