SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ શ્રી જગચિતામણિ ચૈત્યવંદન સૂત્ર આદાન નામ : શ્રી જગચિંતામણિ સૂત્ર ) વિષય : ગૌણ નામ : ચૈત્યવંદન સૂત્ર શાશ્વત-અશાશ્વત ગાથા : ૫ જિનાલયો, જિન ગુરુ અક્ષર : ૩૩ પ્રતિમાઓ તીર્થો, દેવવંદન, ચૈત્યવંદન તથા રાઈએ પ્રતિક્રમણ વખતે લઘુ અક્ષર : ૨૮ વિચરતા અરિહંતો તથા આ સૂત્ર બોલતી-સાંભળતી. કુલ અક્ષર : ૩૩૧ અપવાદિક મુદ્રા. વખતે ની મુદ્રા. અરિહંતના ગુણોને વંદના. મૂળ સૂત્ર ૬ ઉચ્ચારણમાં સહાયક પદાનુસારી અર્થ ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! ઇચ-છા-કાર-ણ સન-દિ-સહ ભગ-વન! હે ભગવંત ! ઇચ્છાપૂર્વક આજ્ઞા આપો. ચૈત્યવંદન કરું ? ઇચ્છ, | ચૈત-વ-વન–દન કરું ? ઇચ-છમ. કે હું ચૈત્યવંદન કરું ?(ભગવંત કહે)‘કરેહ” (કરજો) ત્યારે કહેવું (“ઇરછું')આજ્ઞા પ્રમાણ છે. અર્થ:- હે ભગવંત ! ઈચ્છાપૂર્વક આજ્ઞા આપો. હું ચૈત્યવંદન કરુ? (ભગવંત કહે) કરેહ (કરજો) ત્યારે કહેવું આજ્ઞા પ્રમાણ છે. છંદનું નામઃ રોલા; રાગઃ “ભીમપલાશ” “શ્રી ચિંતામણિપાસજી દાદા વાત સુણો એક મોરી રે” જગ ચિંતામણિ! જગનાહ! : જગ-ચિન-તા-મણિ ! જગ-નાહ ! હે ભવ્યજીવોને માટે ચિંતામણિરત્ન સમાન, ભવ્યજીવોના નાથ જગગુરુ! જગ રમુખણ ! જગ-ગુરુ ! જગ-રક-ખણ ! જગતના ગુરુ, છ જીવનિકાયના રક્ષક જગ બંધવ! જગ સત્યવાહ ! જગ-બન-ધવ ! જગ-સેંત-થ-વાહ ! સકળતુના બંધુ, મોક્ષના અભિલાષી માટે સાર્થવાહ સમાન, જગ ભાવ વિઅખણ ! જગ-ભાવ-વિ-અક-ખણ ! જગતમાં રહેલ છ દ્રવ્યને કહેવામાં વિચક્ષણ, અટ્ટાવય સંઠવિા -રુવ ! અટ-ઠા-વય-સણ-ઠ-વિઅ-રુવ !! ૬ અષ્ટાપદ પર્વત ઉપર જેઓનાં પ્રતિબિંબ(પ) સ્થાપન કરેલાં છે, કમ્પ-વિણાસણ ! કમ-મ-ઠ-વિણા-સણ! આઠેય કર્મોનો નાશ કરનાર એવાચઉવીસંપિ જિણવર ! ચઉ-વીસમ-પિ જિણ-વર! ચોવીશે પણ જિનેશ્વર ભગવંતોજયંતુ અપડિહય-સાસણllll જયન્તુઅ-પડિ-હય-સા-સણ! IIના જયવંતા વાર્તા (કે) જેઓનું શાસન કોઇનાંથી પણ હણાય તેવું નથી. ૧. અર્થ :- ભવ્યજીવોને માટે ચિંતામણિ રત્ન સમાન, ભવ્યજીવોના નાથ, જગતના ગુરુ, છ જવનિકાયના રક્ષક, સકળ જીવના (નિષ્કારણ) બંધુ, મોક્ષના અભિલાષી માટે સાર્થવાહ સમાન, જગતમાં રહેલાં ધમસ્તિકાય આદિ છ દ્રવ્યોને કહેવામાં વિચક્ષણ, અષ્ટાપદ પર્વત ઉપર જેઓનાં પ્રતિબિંબ (૫) સ્થાપન કરેલાં છે, આઠેય કર્મોનો નાશ કરનારા એવા ચોવીશે પણ જિનેશ્વર ભગવંતોનું કોઇનાંથી પણ ન હણાય તેવું શાસન જયવંતુ વર્તો. ૧. છન્દનું નામઃ- વસ્તુઃ રાગ :- અવધિજ્ઞાને અવધિજ્ઞાને... (નાત્ર પૂજા) કમ્મભૂમિહિં કમ્મભૂમિહિં, ! કમ-મ-ભૂમિ-હિમ કમ-મ-ભૂમિ-હિમ્ : કર્મવાળી ભૂમિ, કર્મવાળી ભૂમિ પટમ-સંઘયણિ, પઢ-મ-સઘ-(સન)-મણિ (વિષે) પહેલાં સંઘયણવાળા, છન્દનું નામ-વસ્તુ ; રાગ :- મચકુંદ ચંપમાલઇ... (સ્નાત્ર પૂજા) ઉક્કોસય સત્તરિસય૬ ઉક-કો-સય સત–તરિ-સય ઉત્કૃષ્ટથી એકસો ને સિત્તેર જિણવરાણ વિહરંત લભઇ, : જિણ-વરાત્મણ વિહ-રન–ત લબ-ભઇ, જિનેશ્વરો વિહરતાં મળે છે. નવકોડિહિં કેવલિણ, નવ-કોડિ-હિમ કેવ-લિણ, નવ ક્રોડ કેવલ જ્ઞાની. કોડિ સહસ્સ નવ સાહુ ગમ્મઇ, કોડિ-સહસ-સ-નવ સાહૂ ગમ્મ ઇ, નવ હજાર કરોડ સાધુ જાણીએ છન્દનું નામ:- વસ્તુ; રાગ :- કુસુમાભરણ ઉતારીને.... (૨નાત્ર પૂજા) સંપઇ જિણવર વીસ- સમ–પઇ જિણ-વર- વીસ- વર્તમાનમાં(શ્રી સીમંધર સ્વામી આદિ)જિનેશ્વર વીશ મુણિ બિહું કોડિહિં વરનાણ, મુણિ બિહુમ કોડિ-હિમ વર-નાણ, બે ક્રોડ કેવળજ્ઞાની મુનિઓ સમણહ કોડિ સહસદુઆ, સમ-સહ-કોડિ સહસ-સ દુઆ, બે હજાર કરોડ સાધુઓ યુણિજ્જઇ નિચ્ચ વિહાણિ ||રાા થુણિજ-જઇ નિચ-ચ વિહા-ણિ શિા તેમની સ્તવના કરીએ છીએ નિત્ય(હંમેશાં) સવારે, ૨. અર્થ:- અસિ, મષિ અને કૃષિ એ કર્મ જ્યાં છે, તેવી કર્મવાળી કર્મભૂમિને વિષે પહેલા સંઘયણવાળા ઉત્કૃષ્ટથી એકસોને સિત્તેર (૧૦૦) જિનેશ્વર ભગવંતો, નવ કરોડ કેવલજ્ઞાની અને નવહજાર કરોડ સાધુ ભગવંતો વિહરતા મળે છે. વર્તમાન સમયમાં શ્રી સીમંધરસ્વામી આદિ વીશ જિનેશ્વર- ભગવંતો, બે કરોડ કેવલજ્ઞાની અને બે હજાર કરોડ સાધુ ભગવંતો વિહરતા મળે છે, તેઓની હું હંમેશાં (નિત્ય) સવારે સ્તવના કરું છું. ૨. ૮૫
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy