SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ | મુખ્ય મોભી પૂ. વડીલ દાદીમા હરિબેન મૂળચંદ મહેતા જેઓતા તયતોમાં સમ્વજ્ઞાતતી સાધતા રમતી હતી, જેઓતા હદયમાં તીર્થયાત્રાતી સ્મરણા રમતી હતી; જેઓતા શ્વાસોચ્છવાસમાં સદા મહામંત્રતી ધૂત રમતી હતી, જેઓતી કાયા તપ દ્વારા આહાર સંજ્ઞા તોડવા ઝંખતી હતી. એવા સુદીર્ઘ આયુષ્યમાં અગણિત ગુણવૈભવતા માધ્યમે સદા પ્રસન્ન-આનંદ-સમાધિને સાધતારા એવા પૂ. હરિબેતતી પાવત-પુણ્ય સ્મૃતિમાં સકલશ્રી સંઘમાં ઉપયોગી એવા અણમોલ સાહિત્ય પ્રકાશતમાં Jain Education International ‘સૂરિ રામચન્દ્ર' શિષ્યરત્ન પ્રવચનપ્રવીણ, પૂજ્ય મુનિરાજશ્રી રમ્યદર્શનવિજ્યજી મ.સા.તી સહજ પ્રેરણાથી લાભ મળ્યો, તે બદલ ખૂબ આભાર ! સહુ સાધમિકીને ‘પ્રણામ’ અને પૂજ્ય મહાત્માઓને ‘વંદતા’ ! લિ. મહેતા ભાઈચંદ મૂળચંદ પરિવાર હસ્તે હરસુખભાઈ (મુંબઈ) ક • જેસરવાળા તારાબેન હરિલાલ શેઠ, પરિવાર. હસ્તે પ્રકાશભાઈ હાલ બોરીવલી, મુંબઈ. • શ્રી બાબુલાલ નાગરદાસ શાહ પરિવાર (પટોસણવાળા) હઃ પંકજભાઈ, વિજયભાઈ (મુંબઈ) • શ્રીમતી પન્નાબેન વિનોદભાઈ કાંતિલાલ દોશી પરિવાર (રાધનપુરવાળા) હાલ મુંબઈ-૬ ~~~~~ શુભેચ્છક 4. Private & Personal Use Only ૧૭ www.jainelibrary
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy