SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ , મે ફરી સોમ, ૧૯-૭-૯૯, અકા. સુ. ૭ દીક્ષા આપનાર કેવા હોવા જોઈએ? દીક્ષા આપવા તો આપણે ઉતાવળ કરીએ પણ તે માટે, ગુરુ બનવા માટે આપણે યોગ્ય છીએ? તે જોવું જોઈએ. દીક્ષા લેનારમાં ૧૬ ગુણો હોવા જોઈએ ૧૬ ગુણો હોયતો ૧૦૦% સફળતા! મોક્ષનક્કી! ભગવાનની દીક્ષા સ્વીકારનારને મોક્ષના મળે તો શું ચોર - લૂંટારાને મળે? ગુરુએ કૃપા કરીને ઓછા ગુણો હોવા છતાં દીક્ષા આપી હોય તો હવે પૂરા કરવા પ્રયત્ન કરવો. કોઈ કઠિન વાત નથી. ૧૬ કળાથી ચન્દ્ર પૂર્ણ બને ૧૬ આનાથી રૂપીયો બને, તેમ ૧૬ ગુણોથી પૂર્ણ દીક્ષાર્થી બને દીક્ષાર્થીના ૧૬ ગણો - ) માથા સમુત્પન્નઃ આર્યદેશમાં ઉત્પન્ન થયેલો હોય. ૨) શુદ્ધગતિનાન્વિતઃ શુદ્ધ કુળ અને શુદ્ધ જાતિમાં ઉત્પન્ન થયેલો હોય. ૨) ક્ષીપ્રયત્નઃ કિલષ્ટ કર્મમળ જેનું ક્ષીણ થઈ ગયું હોય. ૪) વિનવુદ્ધિ નિર્મળબુદ્ધિવાળો હોય. ૧) તુર્તમ મનુષં જન્મ, ન મનિમિત્ત, પત્ની સંખ્યા, વિષય दुःखहेतवः, संयोगाः विप्रयोगान्ताः, प्रतिक्षणं मरणम्, दारुणो विपाकः इति ૪૪ ... Jain Education International .. કહે કલાપૂર્ણસૂરિ For Private & Personal Use Only www.jainelibrary org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy