________________
ઉત્તર ઃ નવકાર સામાયિકથી ભિન્ન નથી, એમ બતાવવા માટે. નવકાર સામાયિકનું આદિ સૂત્ર છે.
માલ ભગવાનનો, ગુંથણી ગણધરોની. માલ ભગવાનનો. પેકીંગ ગણધરોનું આત્મા અતીન્દ્રિય છે. હેતુ – તર્કથી ન પામી શકાય. અનુભવગમ્ય જ છે આત્મા. ‘ચાવ્યા: વિન્પા:' આગમના અભ્યાસથી કુવિકલ્પો દૂર થાય. નિર્વિકલ્પ દશાનો અનુભવ ન થાય ત્યાં સુધી કુવિકલ્પ-નિરોધનો અભ્યાસ કરવો.
‘ઘેય વૃદ્ધાનુવૃત્ત્વા’ હંમેશા વૃદ્ધને અનુસરવું. બધા જુવાન જોઈએ, વૃદ્ધો નહિ. એવી જીદ્દવાળા પેલા રાજાની કથા યાદ છે ને ?
‘સાક્ષાત્કાર્યતત્ત્વમ્’ આત્મતત્ત્વનો સાક્ષાત્કાર કરવો. એની તીવ્રભાવના હોવી
જોઈએ.
‘આત્મસાક્ષાત્કાર કર્યા વિના નથી મરવું’ આવો દૃઢ નિર્ણય કરો. જેમ શ્રાવકનો મનોરથ ‘દીક્ષા વિના મરવું નહિ' હોય, તેમ સાધુનો મનોરથ આત્મસાક્ષાત્કારનો હોય. આત્મસાક્ષાત્કાર એટલે પરમાત્માનો સાક્ષાત્કાર ! જે ક્ષણે પરમાત્મા દેખાશે તે જ ક્ષણે આત્મા દેખાશે.
પરમાત્મા જ કહેશે : તું અને હું એક જ છીએ. એટલે પરમાત્મા કે આત્માનું દર્શન એક જ છે.
दरिया से मोज, मोज से दरिया नहि है जुदा हम से नहि, जुदा है खुदा, और खुदा તે હમ. આ બધી બાબતો જીવનમાં અનુભવીને મેં તમને બતાવી છે. એમ યશોવિ. લખે છેઃ અનુભવવેદ્ય: પ્રહારોગ્યમ્ ।
૨૨૦ ... Jain Education International
For Private & Personal Use Only
કહે કલાપૂર્ણસૂરિ
www.janhelibrary.org