________________
નથી ગયા ભગવાન.
જગચિંતામણિ સૂત્ર આગમ ખરું ને? આવશ્યક સૂત્ર છે. - એના અર્થો- હોકદીક વિચારો તોનાચી ઊઠશો. મદ્યવયસંવિરૂ... અષ્ટાપદ પર રહેલી મૂર્તિઓ સમક્ષ ગૌતમસ્વામી સ્તુતિ કરતાં કહે છેઃ “આઠ કર્મોના નાશ કરનાર કરાવનાર ચોવીશેય તીર્થકરો”
અહીં ગૌતમસ્વામી મૂર્તિમાં સાક્ષાત્ ભગવાન જોઇ રહેલા છે.
આદિનાથ ભગવાને પુંડરીક સ્વામીને સિદ્ધક્ષેત્ર પર જ રહી જવા કહ્યું. નેમિનાથે પાર્શ્વનાથ પ્રતિમા મેળવીને જરા વિદ્યા ભગડવા કહ્યું. મહાવીરસ્વામીએ અષ્ટાપદયાત્રા દ્વારા ચરમ શરીરીપણું બતાવ્યું. આ બધા દૃષ્ટાંતો બતાવે છે કે ભાવતીર્થકરની ભક્તિ જેટલો જ લાભ સ્થાપના તીર્થકરની ભક્તિ આપે.
અષ્ટાપદ યાત્રાથી તે જ ભવે મોક્ષ મળે.' ભગવાનની આ વાત જાણીને જ તાપસોએ અષ્ટાપદ યાત્રામાટે કમ્મર કસેલી.
ઉત્કૃષ્ટકાળે ૧૭૦ તીર્થકરો, ૯ ક્રોડ કેવળીઓ, ૯૦૦૦ ક્રોડ (૯૦ અબજ) સાધુઓ. ૯૦ અબજ સાધ્વીઓ.
આ બધાને જગચિંતામણિમાં વંદન કરવાનું હોય છે. ભાવથી કરો તો કેટલો લાભ?
કહે કલાપૂર્ણસૂરિ ....
••• ૧૯૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org