________________
યશોવિજયજીને ભગવાન તરીકે સંબોધ્યા છે.
આપણા માટે આવા ગ્રંથો સાચે જ ભગવાન બનીને આવે છે. જિનાગમ પણ જિનસ્વરૂપ છે. આજના યુગમાં જિનાગમ બોલતા ભગવાન છે. મૂર્તિ તો હજુ બોલતી નથી. આગમ બોલે છે.
* પ્રતિમા અનફર બોધ આપે છે, માત્ર ઈશારાથી સમજાવે છે. આગમ અક્ષર બોધ આપે છે. પ્રતિમાના ઈશારા, પ્રતિમાનો સંકેત આપણે સમજી શકીશું? તેઓની મુદ્રા કહે છે : મારી જેમ પદ્માસન લગાવી સ્વમાં એકાગ્ર બનો. ઉપયોગવંત બનો. ક્રિયામાં ઉપયોગ ભળશે ને તરત જ અમૃતનો રસાસ્વાદ મળશે. જેટલા ગુણો ભગવાનના છે, તે બધા જ આપણને આપવા માટે છે.
"न विकाराय विश्वस्योपकाशयैव निर्मिताः । स्फुरत्कारुण्यपीयूष - वृष्टयस्तत्त्व दृष्टयः ।।
- જ્ઞાનસાર પિનિ નદી સ્વયમેવ નાW: ...
परोपकाराय सतां विभूतयः ।। તમને જે મળેલું છે તે બીજાને આપો. આ શાસનના પ્રભાવે જે ગુણ-શક્તિ આદિ મળ્યા છે તો શાસન માટે વાપરે.
વ્યાખ્યાન, વાચના, પાઠ, લેખન, અધ્યાપન વગેરેકોત્યારેઋણમુક્તિની ભાવના કેળવજો. “હું ઉપકાર કરું છું એમ નહિ માનતા.
હરિભદ્રસૂરિ દરેક ગ્રંથને અંતે લખતા આ ગ્રંથદ્વારા જગતના જીવો દોષમુક્ત બનો. જેથી હું ઋણમુક્ત બનું.
કહે કલાપૂર્ણસૂરિ .......
•. ૧૯૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org