SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ દક્ષિણમાં જઈને દુનિયાની દૃષ્ટિએ ભલે અમે શાસન-પ્રભાવક બન્યા, પણ એ બધુંફાસ-ફુસ છે. મહાત્માઓ તૈયાર થાય એ ખરી શાસન-પ્રભાવના છે. મહાત્માઓને તૈયાર કરવાના લક્ષ્યથી જ વાંકીમાં ચાતુર્માસ રોકાણ કર્યું છે. પૂ. પં ભદ્રંકર વિ. પાસે ત્રણ વર્ષ રહીને પ્રત્યક્ષ જોવા મળ્યું : સંઘ સાથે, જીવો સાથે, મુનિઓ સાથે કેવો સમતાભર્યો વ્યવહાર કરવો. એમનું જીવન મૂર્તિમંત સમતા હતું. * હું ભગવાન ભરોસે છું. કાંઈ નક્કી નથી હોતું ઃ શું બોલવું ? ‘‘દાદા ! તું બોલાવે તેમ બોલીશ. સભાને યોગ્ય હોય તે બોલાવજે. તેવા શબ્દો મારા મોંમાં મૂકજે,’’ એમ માત્ર પ્રાર્થના કરું છું. સામ સામાયિક મધુરતા લાવે. તે મન-વચન-કાયામાં ઝલકતી દેખાય. દેખાવની મધુરતા નહિ, પણ જીવનનું અંગ હોય. આ મધુરતાથી દેવ-ગુરુ-આગમ વગેરે પ્રત્યે ભક્તિભાવ પ્રગટે, ચતુર્વિધ સંઘ પ્રત્યે બહુમાનભાવ પ્રગટે. કામળી, દાંડો, ઓઘો વગેરે ‘મારા’ પણ ભગવાન ‘મારા’ એવું ક્યારેય થયું ? ‘જીવમાત્ર મારા’ એવું ક્યારેય લાગ્યું ? 'सर्वे ते प्रियबान्धवाः नहि रिपुरिह कोऽपि । मा कुरु कलिकलुषं मनो निज़ सुकृतविलोपि ।। ૧૭૨ ... મૈત્રીભાવના. સર્વે તુજ પ્રિય બંધુ છે, નથી શત્રુ કોઈ; ઝગડો કરી મન ના બગાડ, જશે સુકૃત ભાઈ ! Jain Education International શાન્ત સુધારસ For Private & Personal Use Only કહે કલાપૂર્ણસૂરિ www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy