SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ સામ સામાયિક (સમ્યત્વ સામાયિક) ના લક્ષણો. અહીંસાકર- દ્રાક્ષ કરતાં અનંતગુણા મીઠા પરિણામ હોય છે. વિશુદ્ધ લેશ્યાના પ્રભાવથી સાકરવગર જ મીઠાશ આવે. ત્રણ લેશ્યા ટળે ને તેજલેશ્યા શરૂ થાય ત્યારથી આનંદપ્રસન્નતા વધે જ. જીવ મૈત્રી અને જિન-ભક્તિ આ બન્ને, સામ સામાયિક મેળવવાના ઉપાયો છે. મૈત્રી જિન-ભક્તિ આ બન્ને વધશે તો જીવનમાં મધુરતા અનુભવાતી પ્રત્યક્ષ જોવા મળશે. અનુભવી જુઓ. જો કટુતા હોય તો સમજવું હજુ હૃદયમાં કષાયો બેઠા છે. જિનભક્તિ - જીવમેત્રી આદિના સંસ્કારો, પટુતા અને અભ્યાસ અને આદરથી એટલા મજબૂત કરવા જોઈએ કે ભવાંતરમાં પણ સાથે આવે. કહે કલાપૂર્ણસૂરિ ...... ••• ૧૬૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy