SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ આપણો સંસ્કાર વારસો 39 * . #A', * * , -, ; : : : :: નામ : - રામ ના રતા સારા કામ કરવાના જ ના કાકા બજાર અને મારા પ્રતિભાવંત પુરુષોની વિશ્વને ભેટ કરનાર પણ આ મારી માતા જ છે. મારા વ્યક્તિગત જીવનના વિકાસમાંથી મારી માતા, ધર્મપત્ની, બહેન અને અન્ય મહિલાઓએ આપેલો ફાળો બાદ કરું તો એક મોટો શૂન્યાવકાશ ઉભો થાય એમ કહેવામાં હું નાનપનો અનુભવ કરતો નથી. આવા શ્રેષ્ઠ માતૃત્વને શોભાવનાર મહિલાવર્ગનું સર્વાગ શ્રેય સધાય તેમ કરવામાં આપણો સમાજ ઊણો ઉતર્યો છે તે હકીકત છે. આ ભૂલને જલ્દીથી સુધારીને કન્યાઓને તેમજ માતાઓને વ્યક્તિગત, કૌટુંબિક, સામાજિક, શૈક્ષણિક, આર્થિક, નૈતિક અને સમગ્ર જીવનમાં યોગ્ય સ્થાન મળે તેવો સહિયારો પ્રયત્ન આપણે સૌએ કરવાનો સમય ખરેખર પાકી ગયો છે. કન્યાઓના શિક્ષણ અને સંસ્કારીકરણના કાર્યક્રમને આ બધા કાર્યક્રમોમાં અગ્રિમતા આપવાની વિશેષ જરૂર છે; કારણ કે ભારતના નાગરિકોના જીવનઘડતરની ભાવિ જવાબદારી તેમના શિરે રહેવાની છે. કરછ F – –– –– – –––– –––– –– – – સીતા, શબરી અને ચંદનબાળા, પદ્મિની | અને પન્ના ઝાંસીની રાણી અને સરોજિની નાયડુ | I જેવા સ્ત્રી-રત્નો તારા પ્રેરક પુરોગામી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001323
Book TitleAapno Sanskar Varso
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy