SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ આપણો સંસ્કાર વારસો ૨૭ આંતરપ્રાંતીય પ્રવાસો દ્વારા રાષ્ટ્રીયતા આપણો ભારત દેશ ઐતિહાસિક, ભૌગોલિક, ભાષાકીય, સામાજિક-રિવાજો, પહેરવેશ, ધર્મક્રિયાઓ, ધર્મસ્થાનકો અને પર્વ-ઉત્સવો - આ બધાય દ્રષ્ટિકોણથી વિચારતા, અનેક પ્રકારની વિવિધતાઓથી ભરેલો છે. આ કારણથી તે એક દેશ કરતા એક મોટા ઉપખંડ સમાન વધારે છે. આ કારણથી uaica faalzslat da Indian - subcontinent sell છે અને વ્યવહારૂ દ્રષ્ટિએ વિચારતાં તે સત્ય છે. - હવે જ્યારે આપણે પાકિસ્તાન, બ્રહ્મદેશ, સીલોન અને બંગલાદેશથી જુદા પડ્યા છતાં એક થઇને રહેવાનું છે ત્યારે એ જરૂરી બની જાય છે કે આપણે જુદા જુદા પ્રાંતો, પહેરવેશ અને સભ્યતાવાળા આપણા દેશવાસીઓને પૂરતા પ્રમાણમાં મળીએ, તેઓની ભાષા શીખીએ અને તેમની સાથે પૂર્ણ આત્મીયપણાનો વ્યવહાર કરીએ. પ્રથમ આપણે ભારતીય છીએ અને પછી મરાઠી, ગુજરાતી કે પંજાબી છીએ એવી મનોવૃત્તિ સ્પષ્ટ રીતે આપણા દિમાગમાં ઉપજાવીએ અને એવો જ વ્યવહાર કરીએ. પ્રવાસો, યાત્રાધામોના દર્શનો, વિદ્યાર્થીઓ અને યુવકોના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001323
Book TitleAapno Sanskar Varso
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy