________________
भर ने भा५,
लेt; ૨૯૦ ઉજના ૧ ડું તે તે... સુજારૂ–જે. ૮૪
એક રાંક છે અને એક રાજા છે, એ આદિ શબ્દથી નીચપણું, ઊંચપણું, કુરૂપપણું, સુરૂપપણું એમ ઘણું વિચિત્રપણું છે, અને એવો જે ભેદ રહે છે તે, સર્વને સમાનતા નથી, તે જ શુભાશુભ કર્મનું ભોક્તાપણું છે, એમ સિદ્ધ કરે છે; કેમકે કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી.
For private & Personal Use Only
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રWWW.IT/HTAT