________________
સ્મા તન ને નહી , બh {બ જ છે, ન ૨૩ળ. શુજા ડેમનું, જા 3 vહું @.
૮૩
ઝેર અને અમૃત પોતે જાણતા નથી કે અમારે આ જીવને ફળ આપવું છે, તોપણ જે જીવ ખાય છે, તેને તે ફળ થાય છે ; એમ શુભાશુભ કર્મ, આ જીવને આ ફળ આપવું છે એમ જાણતાં નથી, તોપણ ગ્રહણ કરનાર જીવ, ઝેર અમૃતના પરિણામની રીતે ફળ પામે છે.
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર
www.jainelibrary.org
Jan Edication intamational
For Pisate & Personal Use Only