________________
(VI)
ચારે દિશામાં બિરાજમાન છે. ઉપર માત્ર પથ્થરથી જ નિર્માણ કરેલ અશોકવૃક્ષ અને ચૈત્યવૃક્ષનું સુંદર ડાળી પાંદડાં સાથે નિર્માણ કર્યું છે. ૨૭ ફૂટ ઊંચા અને ૩૭ ફૂટનો વ્યાપ ધરાવતા આ વૃક્ષનું વજન અંદાજે ૫૦૦ ટન છે. તે બધું વજન વૃક્ષની વડવાઈ જેવા દેખાતા તોતિંગ થાંભલા ઉપર પથરાઈ ગયેલું છે. પાંગરતા પરોઢિયે/પ્રભાતે પરમાત્માના પૂજકને અહીં અનુપમ આત્મિક આલાદ અવનવા અનુભવ થાય છે.
આ રીતે શ્રી સમવસરણ એ માત્ર મંદિર નહિ, બલ્બ મહામંદિર છે, જેમાં જિનશાસનની ધાર્મિક અને આધ્યાત્મિક ભવ્યતા, શિલ્પ અને રંગરેખામાં ગુંજી ઊઠે છે.
શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ ટ્રસ્ટી મંડળ તથા પુસ્તક પ્રાપ્તિસ્થાન ,
(૧) શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ફોન નં. ૦૨૮૪૮-૨૪૯૨, ૨૫૬૧
શ્રી સમવસરણ મહામંદિર, તળેટી રોડ, પાલિતાણા - ૩૬૪૨૭૦ (૨) શ્રી મહેન્દ્રભાઈ ખૂબચંદ શાહ
Co રતનચંદ જોરાજી એન્ડ કું., ગોડીજી બિલ્ડીંગ નં. ૧, કીકા સ્ટ્રીટ,
પાયધુની, મુંબઈ-૪૦૦ ૦૨. (૩) શ્રી કાંતિલાલ રતિલાલ શાહ
સરદાર સોસાયટી બંગલો, સુરેન્દ્રનગર - ૩૬૦૦૦૧. (૪) શ્રી અશ્વિનભાઈ શાંતિલાલ સંઘવી
કાયસ્થ મહોલ્લો, ગોપીપુરા, સુરત. (૫) શ્રી અનિલભાઈ શાંતિલાલ ગાંધી
૧૧૦, મહાકાન્ત બિલ્ડિગ, વી.એસ.હોસ્પિટલ સામે, આશ્રમ રોડ,
અમદાવાદ - ૩૮૦૦૦૬. (૯) શ્રી મહેન્દ્રભાઈ ચંદુલાલ વખારિયા
C/o વખારિયા બ્રધર્સ, જવાહરચોક, સુરેન્દ્રનગર - ૩૬૩૦૦૧. (૭) શ્રી હર્ષદરાય પ્રેમચંદ શાહ
C/o ધર્મેન્દ્ર વાસણ ભંડાર, મહાત્મા ગાંધી રોડ, ભાવનગર - ૩૬૪૦૦૧. (૮) શ્રી હર્ષદરાય ચુનીલાલ - ' ભારત ટ્રેડીંગ કંપની, ૧૧૧, ટનટનપુરા સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦0૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org