________________
૫૧૮
ક્ષણિકત્વજ્ઞાન ૩૪૧
[ખ]
ખંડન ૪૩૪
[ગ]
ગુણ ૩૭૦ જુઓ દ્રવ્ય
[ચ]
ચક્રક ૩૮૧
ચક્ષુર્દર્શન ૪૫૮ ચતુરંગવાદ ૪૪૪ જુઓ વાદકથા
ચિત્ત ૩૪૧, ૩૪૩
ચિન્તા ૩૨૯
[છ]
છલ ૪૩૫, ૪૪૦
[જ]
જન્મપ્રત્યક્ષ ૪૬૩
જયપરાજયવ્યવસ્થા
બ્રાહ્મણ પરંપરા અનુસાર જય માટે સ્વપક્ષસિદ્ધિ આવશ્યક નથી. એકનો પરાજય એ બીજાનો જય ૪૪૯
Jain Education International
ધર્મકીર્તિકૃત વ્યવસ્થા ——— જય માટે નિર્દોષ સાધનનો પ્રયોગ આવશ્યક. એકનો પરાજય જ બીજાનો જય નહિ ૪૪૯ જૈનાચાર્ય અકલંકના મતાનુસાર એક પક્ષની સિદ્ધિથી જય. એક પક્ષની સિદ્ધિ બીજાની અસિદ્ધિ સિવાય નહિ ૪૫૦ હેમચન્દ્ર ૪૫૧
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા
જલ્પ ૪૪૨ જુઓ દૂષણ-દૂષણાભાસ જાતિ ૪૩૪, ૪૩૫, ૪૩૯ જુઓ દૂષણ
દૂષણાભાસ
જાત્યુત્તર ૪૩૮, ૪૪૦ જીવત્વસિદ્ધિ ૩૫૩
જૈનજ્ઞાનપ્રક્રિયા
આગમિક અને તાર્કિક પ્રક્રિયામાં શું
ભેદ છે ? ૩૨૫ જૈનાગમમાં તાર્કિક ચર્ચા ભદ્રબાહુ પછીની ૩૨૬
આગમમાં સૌપ્રથમ આર્યરક્ષિતે
તાર્કિક પ્રમાણચતુષ્ટયના આધારે પંચજ્ઞાનની ચર્ચા કરી ૩૨૬
પંચજ્ઞાનનો
ઉમાસ્વાતિકૃત
પ્રમાણદ્રયમાં સમાવેશ ૩૨૬
સંકલનાસમયે સ્થાનાંગ અને ભગવતીમાં પ્રમાણહ્રય અને પ્રમાણચતુષ્ટયનો પ્રવેશ ૩૨૬ આર્યરક્ષિત દ્વારા મતિ અને શ્રુતનો પ્રત્યક્ષ અને આગમ પ્રમાણમાં સમાવેશ ૩૨૭ ઉમાસ્વાતિ દ્વારા મતિશ્રુતમાં અનુમાનાદિનો સમાવેશ ૩૨૭ પૂજ્યપાદ ૩૨૭
નન્દીસૂત્રકાર દ્વારા પંચજ્ઞાનનો પ્રત્યક્ષ અને પરોક્ષમાં સમાવેશ ૩૨૭ નન્દીકાર દ્વારા ઉમાસ્વાતિ અને આર્યરક્ષિતના મન્તવ્યનો લૌકિક દૃષ્ટિએ સમન્વય ૩૨૭-૩૨૮ ન્યાયાવતારમાં તાર્કિક જ્ઞાનચર્ચામાં અનુમાનનિરૂપણ મુખ્ય ૩૨૮
For Private & Personal Use Only
www.jainelibrary.org