________________
તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ
૩૪૯ પૃ. ૧૦૮ “સાંવ્યવહારિમ્' – જુઓ ૧.૧.૯-૧૦નું ટિપ્પણ. પૃ. ૧૦૮ “સમીવનઃ' – તુલના – પ્રમેયરત્નમાલા, ૨.૫.
પૃ. ૧૦૮ રૂન્દ્રિયurોચાત્' – તુલના – વિજ્ઞાનમ્ | स्वविषयानन्तरविषयसहकारिणेन्द्रियज्ञानेन समनन्तरप्रत्ययेन जनितं તન્મનોવિજ્ઞાનમ્ | ચાયબિન્દુ, ૧.૮, ૯.
પૃ. ૧૦૯ “નનું વસંવે' – તુલના – પ્રમેયરત્નમાલા, ૨.૫.
પૃ. ૧૦૯“પ' – ઇન્દ્રિયનિરૂપણના પ્રસંગમાં મુખ્યપણે નીચે લખેલી વાતો ઉપર દર્શનશાસ્ત્રોમાં વિચારણા મળે છે
ઇન્દ્રિય પદની નિયુક્તિ, ઇન્દ્રિયોનું કારણ, તેમની સંખ્યા, તેમનો વિષય, તેમનો આકાર, તેમનો પારસ્પરિક ભેદભેદ, તેમના પ્રકાર તથા દ્રવ્ય-ગુણગ્રાહિત્યવિવેક વગેરે. - અત્યાર સુધી જે કંઈ જોવામાં આવ્યું છે તે ઉપરથી જણાય છે કે ઇન્દ્રિયપદની નિરુક્તિ જે સૌથી પ્રાચીન લિપિબદ્ધ છે તે પાણિનિના સૂત્રમાં જ છે. જો કે આ નિરુક્તિવાળા પાણિનીય સૂત્ર ઉપર કોઈ ભાષ્યાંશ પતંજલિના ઉપલબ્ધ મહાભાષ્યમાં દેખાતો નથી તેમ છતાં સંભવ છે કે પાણિનીય સૂત્રોની અન્ય કોઈ પ્રાચીન વ્યાખ્યા કે વ્યાખ્યાઓમાં તે સૂત્ર ઉપર કંઈ વ્યાખ્યા લખવામાં આવી હોય. જે હો તે, પરંતુ એ તો સ્પષ્ટ જણાય છે કે પ્રાચીન બૌદ્ધ અને જૈન દાર્શનિક ગ્રંથોમાં મળતી પાણિનીય સૂત્રોક્ત ઇન્દ્રિયપદની નિયુક્તિ કોઈ ને કોઈ રીતે પાણિનીય વ્યાકરણની પરંપરાના અભ્યાસમાંથી જ ઉક્ત બૌદ્ધ-જૈન ગ્રંથોમાં દાખલ થઈ છે. વિશુદ્ધિમાર્ગ જેવા ૧. દ્રિતિતિલકમિમિનુષ્ટમિમિતિ વી. ૫.૨.૯૩. २. को पन नेसं इन्द्रियट्ठो नामाति ? । इन्दलिङ्गट्ठो इन्द्रियट्ठो; इन्ददेसितट्ठो इन्द्रियट्ठो; इन्ददिठ्ठट्ठो
इन्द्रियट्ठो; इन्दसिट्ठट्ठो इन्द्रियट्ठो, इन्दजुट्ठट्ठो इन्द्रियट्ठो; सो सब्बोपि इध यथायोगं युज्जति । भगवा हि सम्मासंबुद्धो परमिस्सरियभावतो इन्दो, कुसलाकुसलं च कम्मं कम्मेसु कस्सचि इस्सरियाभावतो। तेनेवेत्थ कम्मसञ्जनितानि ताव इन्द्रियानि कुसलाकुसलकम्मं उल्लिङ्गेन्ति । तेन च सिट्टानीति इन्दलिङ्गटेन इन्दसिट्ठद्वेन च इन्द्रियानि । सब्बानेव पनेतानि भगवता यथा भूततो पकासितानि अभिसम्बुद्धानि चाति इन्ददेसितटेन इन्ददिठ्ठद्वेन च इन्द्रियानि । तेनेव भगवता मुनीन्देन कानिचि गोचरासेवनाय, कानिचि भावनासेवनाय सेवितानीति इन्दजुट्टेद्वेनापि इन्द्रियानि । अपि च आधिपच्चसंखातेन इस्सरियढेनापि एतानि इन्द्रियानि । चक्खुविज्ञाणादिप्पवत्तियं हि चक्खादीनं सिद्धं आधिपच्चं, तस्मि तिक्खे तिक्खत्ता, मन्दे मन्दत्ता ति । अयं तावेत्थ अत्थतो विनिच्छयो। વિશુદ્ધિમગ્ગો, પૃ. ૪૯૧
Jain 25 ation International
For Private & Personal Use Only
www.jainelibrary.org