________________
૨ ૨૨
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા જતું હોય તો પછી કોઈ વિવાદ જ ન રહે. આ શંકાનું સમાધાન આચાર્ય કરે છે–
प्रतिशत विषयने शक्विा माटे [प्रयोवी ईमे]. (७) 14. 'विषयः' यत्र तथोपपत्त्यान्यथानुपपत्त्या वा हेतुः स्वसाध्यसाधनाय प्रार्थ्यते, तस्य 'उपदर्शनम्' परप्रतीतावारोपणं तदर्थं पुनः 'प्रतिज्ञा' प्रयोक्तव्येति शेषः ।
14. વિષય તે છે જ્યાં તથોડપત્તિ યા અન્યાથાનુપપત્તિ દ્વારા પોતાના સાધ્યને સિદ્ધ કરવા માટે હેતુને પ્રાર્થનામાં આવે છે. તે વિષયને દર્શાવવા, બીજાને જણાવવા, समप्रतिशानी प्रयोग २वो मे. सूत्रमा 'प्रयो४वी मे (प्रयोक्तव्या)' એ શબ્દો ઉમેરવા. [એટલે સૂત્રનો પૂરો અર્થ થશે–પ્રતિજ્ઞા વિષયને દર્શાવવા માટે પ્રયોજવી જોઈએ.] _15. अयमर्थः-परप्रत्यायनाय वचनमुच्चारयता प्रेक्षावता तदेव परे बोधयितव्या य(भुत्सन्ते । तथासत्यनेन बुभुत्सिताभिधायिना परे बोधिता भवन्ति । न खल्वश्वान् पृष्टो. गवयान् ब्रुवाणः प्रष्टुरवधेयवचनो भवति । अनवधेयवचनश्च कथं प्रतिपादको नाम ? । यथा च शैक्षो भिक्षुणाचचक्षे --भोः शैक्ष, पिण्डपातमाहरेति । स-एवमाचरामीत्यनभिधाय यदा तदर्थं प्रयतते तदाऽस्मै कुध्यति भिक्षुः-आः शिष्याभास भिक्षुखेट, अस्मानवधीरयसीति विब्रुवाणः । एवमनित्यं शब्दं बुभुत्समानाय अनित्यः शब्द इति विषयमनुपदर्थ्य यदेव किञ्चिदुच्यते-कृतकत्वादिति वा, यत् कृतकं तदनित्यमिति वा, कृतकत्वस्य तथैवोपपत्तेरिति वा, कृतकत्वस्यान्यथानुपपत्तेरिति वा, तत् सर्वमस्यानपेक्षितमापाततोऽसम्बद्धाभिधानबुद्ध्या; तथा चानवहितो न बोर्बुमर्हतीति ।
15. भाशयमाछ-भीमाने बोध ४२११ माटे वयनो अय्यारत मुद्धिमान પુરુષે તેમને તેનો જ બોધ કરાવવો જોઈએ જેનો બોધ કરવા તેઓ ઇચ્છતા હોય. એમ કરીને, બોધ ઇચ્છતી વ્યક્તિઓ પ્રતિ વચન બોલનારો તે પુરુષ તે વ્યક્તિઓને બોધ પમાડી શકે છે. બીજાઓ તે પુરુષને અશ્વ વિશે પૂછે અને તે ગવય વિષે ઉત્તરમાં બોલવા માંડે તો બીજાઓ તેનાં વચનો તરફ ધ્યાન જ ન આપે. બીજાઓ તેનાં વચનો તરફ ધ્યાન જ ન આપે તો તે પ્રતિપાદક(બોધ કરાવનારો) શેનો ? ઉદાહરણાર્થ, એક ભિક્ષુ પોતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org