SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ 7. 'वासना' संस्कारस्तस्याः 'उद्बोधः' प्रबोधस्तद्धेतुका तन्निबन्धना, "कालमसंखं संखं च धारणा होइ नायव्वा" [विशेषा. गा. ३३३] इति वचनाच्चिरकालस्थायिन्यपि वासनाऽनुद्बुद्धा न स्मृतिहेतुः, आवरणक्षयोपशमसदृशदर्शनादिसामग्रीलब्धप्रबोधा तु स्मृतिं जनयतीति 'वासनोद्बोधहेतुका' इत्युक्तम् । अस्या उल्लेखमाह 'तदित्याकारा' सामान्योक्तौ नपुंसकनिर्देशस्तेन स घटः, सा पटी, तत् कुण्डलमित्युल्लेखवती मति: स्मृतिः । 7. वासना भेटले संस्कार जो खेटले प्रजोष (भगृति). ते नी उत्पत्तिनो હેતુ છે, અર્થાત્ તેની સાથે જેનો કાર્યરૂપે સંબંધ છે તે. [વાસના અર્થાત્ ધારણા નામના સંસ્કારનો ઉદ્બોધ (જાગૃતિ) જેને ઉત્પન્ન કરે છે તે સ્મૃતિ છે.] જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે કહ્યું છે, “ધારણા અસંખ્યાત યા સંખ્યાત કાલ સુધી ટકી રહે છે’” [વિશેષાવશ્યકભાષ્ય, ગાથા, ૩૩૩]. ચિરકાલ સુધી સ્થિર રહેનારી, ટકી રહેનારી વાસના પણ જો જાગૃત (७६बुद्ध, प्रबुद्ध) नथाय तो ते स्मृतिने उत्पन्न अरी शडती नथी. दुर्भावरानो क्षयोपशम, સદેશ અર્થનું દર્શન, વગેરે કારણોથી જ્યારે વાસના જાગે છે ત્યારે જ તે જાગૃત થયેલી વાસના સ્મૃતિને ઉત્પન્ન કરે છે, ન જાગેલી વાસના સ્મૃતિને ઉત્પન્ન કરતી નથી. એટલે જ સ્મૃતિની ઉત્પત્તિનું કારણ જાગૃત થયેલી વાસનાને ગણી છે, અને સ્મૃતિને ‘વાસનોદ્ બોધહેતુકા’ કહી છે. સ્મૃતિનો ઉલ્લેખ ‘તે’ એવા આકારથી થાય છે. સામાન્યની વિવક્ષા હોવાથી ‘તત્ (તે)’ એવો નપુંસકલિંગનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તેનાથી ‘તે ઘટ ( स घट: )', 'ते पटी (सा पटी)' भने 'ते झुंडल (तत् कुण्डलम् ) ' खा रीते त्रणे सिंगमां ‘તત્’ના ઉલ્લેખવાળી બધી બુદ્ધિઓ સ્મૃતિ છે. સ્મૃતિ એ મતિજ્ઞાનનો ભેદ છે. 8. सा च प्रमाणम् अविसंवादित्वात् स्वयं निहितप्रत्युन्मार्गणादिव्यवहाराणां दर्शनात् । नन्वनुभूयमानस्य विषयस्याभावान्निरालम्बना स्मृतिः कथं प्रमाणम् ? । नैवम्, अनुभूतेनार्थेन सालम्बनत्वोपपत्तेः, अन्यथा प्रत्यक्षस्याप्यनुभूतार्थविषयत्वादप्रामाण्यं प्रसज्येत । स्वविषयावभासनं स्मृतेरप्यविशिष्टम् । विनष्टो विषयः कथं स्मृतेर्जनकः ? तथा चार्थाजन्यत्वान्न प्रामाण्यमस्या इति चेत्; तत् किं प्रमाणान्तरेऽप्यर्थजन्यत्वमविसंवादहेतुरिति विप्रलब्धोऽसि ? | मैवं मुहः, यथैव हि प्रदीपः स्वसामग्रीबललब्धजन्मा घटादिभिरजनितोऽपि तान् प्रकाशयति तथैवावरणक्षयोपशमसव्यपेक्षेन्द्रियानिन्द्रियबललब्धजन्म संवेदनं विषयमवभासयति । "नाननुकृतान्वय Jain Education International For Private & Personal Use Only ૧૬૯ www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy