________________
૧ ૧૨.
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા અપેક્ષાએ શ્રોત્ર તેનાથીય ઓછા જીવોને હોય છે.] __78. तत्र स्पर्शनेन्द्रियं तदावरणक्षयोपशमसम्भवं पृथिव्यप्तेजोवायुवनस्पतीनां शेषेन्द्रियावरणवतां स्थावरणां जीवानाम् । तेषां च "पुढवी चित्तमन्तमक्खाया" [दशवै. ४.१] इत्यादेराप्तागमात्सिद्धिः । अनुमानाच्च - ज्ञानं क्वचिदात्मनि परमापकर्षवत् अपकृष्यमाणविशेषत्वात् परिमाणवत्, यत्र तदपकर्षपर्यन्तस्त एकेन्द्रियाः स्थावराः । न च स्पर्शनेन्द्रियस्याप्यभावे भस्मादिषु ज्ञानस्यापकों युक्तः । तत्र हि ज्ञानस्याभाव एव न पुनरपकर्षस्ततो यथा गगनपरिमाणादारभ्यापकृष्यमाणविशेष परिमाणं परमाणौ परमापकर्षवत् तथा ज्ञानमपि केवलज्ञानादारभ्यापकृष्यमाणविशेषमेकेन्द्रियेष्वत्यन्तमपकृष्यते । पृथिव्यादीनां च प्रत्येकं जीवत्वसिद्धिरग्रे वक्ष्यते । स्पर्शनरसनेन्द्रिये कृमि-अपादिका-नूपुरक-गण्डूपद-शङ्ख-शुक्तिका-शम्बूका-जलूकाप्रभृतीनां त्रसानाम् । स्पर्शन-रसन-घ्राणानि पिपीलका-रोहणिका-उपचिकाकुन्थु-तुबरक-त्रपुरा-बीज-कर्पासास्थिका-शतपदी-अयेनक-तृणपत्रकाष्ठहारकादीनाम् । स्पर्शन-रसन-घ्राण-चढूंषि भ्रमर-वटर-सारङ्ग-मक्षिकापुत्तिका-दंश-मशक-वृश्चिक-नन्द्यावर्त्त-कीटक-पतङ्गादीनाम् । सह श्रोत्रेण तानि मत्स्य-उरग-भुजग-पक्षि-चतुष्पदानां तिर्यग्योनिजानां सर्वेषां च नारकमनुष्यदेवानामिति ।
78. સ્પર્શનેન્દ્રિયાવરણકર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થનારી સ્પર્શનેન્દ્રિય એકલી જ પૃથ્વીકાય, અપકાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાયના સ્થાવર જીવોને હોય છે, કારણ કે રસનાદિઇન્દ્રિયાવરણકર્મોનો તે જીવોને ઉદય હોય છે. પૃથ્વીને સચિત્ત કહેવામાં આવી છે. [દશવૈકાલિક, ૪.૧] ઇત્યાદિ આમપ્રણીત આગમથી સ્થાવર જીવોનું અસ્તિત્વ સિદ્ધ થાય છે.
અનુમાન પ્રમાણ દ્વારા પણ સ્થાવર જીવોનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. તે આ પ્રમાણે -- કોઈ આત્મામાં જ્ઞાનનો પરમ અપકર્ષ(ચરમ કોટિની ન્યૂનતા) છે, કારણ કે જ્ઞાન અપકૃષ્ટ થતું દેખાય છે, પરિમાણની જેમ. જ્યાં આ અપકર્ષની અંતિમ કોટિ છે તે એકેન્દ્રિય જીવો છે, તે સ્થાવર જીવો કહેવાય છે. જ્યાં સ્પર્શનેન્દ્રિયનો પણ અભાવ છે તે ભસ્મ આદિમાં જ્ઞાનનો અપકર્ષ માનવો યોગ્ય નથી, કારણ કે ત્યાં તો જ્ઞાનનો અભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org