SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ પ૯ આજ્ઞા છે. અર્થાત્ જુદા જુદા પ્રથકાર કોઈ પણ જાતની રુકાવટ વિના પોતપોતાની ઇચ્છા અનુસાર સૂત્ર, વૃત્તિ યા પ્રકરણ આદિ ગ્રન્થોની રચના કરે છે. તેથી આ આપનો પ્રશ્ન અર્થહીન છે. 3. तत्र वर्णसमूहात्मकैः पदैः, पदसमूहात्मकैः सूत्रैः, सूत्रसमूहात्मकैः प्रकरणैः, प्रकरणसमूहात्मकैः आह्निकैः, आह्निकसमूहात्मकैः पञ्चभिरध्यायः शास्त्रमेतदरचयदाचार्यः । तस्य च प्रेक्षावत्प्रवृत्त्यङ्गमभिधेयमभिधातुमिदमादिसूत्रम् अथ प्रमाणमीमांसा ॥१॥ 3. હવે, આચાર્યે આ શાસ્ત્ર પાંચ અધ્યાયોમાં રચ્યું છે, અને પ્રત્યેક અધ્યાય અનેક આહ્નિકોના સમૂહરૂપ છે, પ્રત્યેક આલિક અનેક પ્રકરણો (અધિકરણો)ના સમૂહરૂપ છે, પ્રત્યેક પ્રકરણ અનેક સૂત્રોના સમૂહરૂપ છે, પ્રત્યેક સૂત્ર અનેક પદોના સમૂહરૂપ છે તથા પ્રત્યેક પદ અનેક વર્ષોના સમૂહરૂપ છે. [બુદ્ધિમાન પુરુષ ગ્રન્થના પ્રતિપાદ્યવિષયને જાણ્યા પછી જ તે ગ્રન્થના પઠનપાઠનમાં પ્રવૃત્ત થાય છે. તેથી પ્રસ્તુત શાસ્ત્રગ્રન્થનું અધ્યયન કરવામાં બુદ્ધિમાનને પ્રવૃત્ત કરનાર હેતુરૂપ અભિધેયવિષયને દર્શાવવા માટે આ શાસ્ત્રગ્રન્થનું આ પ્રથમ સૂત્ર છે वे प्रमाानी भीमांसा ४२वामां आवे छ. (१) 4. अथ इत्यस्य अधिकारार्थत्वाच्छास्त्रेणाधिक्रियमाणस्य प्रस्तूयमानस्य प्रमाणस्याभिधानात् सकलशास्त्रतात्पर्यव्याख्यानेन प्रेक्षावन्तो बोधिताः प्रवर्तिताश्च भवन्ति । आनन्तर्यार्थो वा अथशब्दः, शब्द-काव्य छन्दोनशासनेभ्योऽनन्तरं प्रमाणं मीमांस्यत इत्यर्थः । अनेन शब्दानुशासनादिभिरस्यैककर्तृकत्वमाह । अधिकारार्थस्य च अथशब्दस्यान्यार्थनीयमानकुसुमदामजलकुम्भादेर्दर्शनमिव श्रवणं मङ्गलायापि कल्पत इति । मङ्गले च सति परिपन्थिविघ्नविघातात् अक्षेपेण शास्त्रसिद्धिः, आयुष्मच्छ्रोतृकता च भवति । परमेष्ठिनमस्कारादिकं तु मङ्गलं कृतमपि न निवेशितं लाघवार्थिना सूत्रकारेणेति । 4. सूत्रात अथ' शहनो मर्थ अधि।२ अर्थात् प्रारम छे. तेथी शास्त्रग्रंथ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy