SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ કથાસાહિત્ય ૩૭૧ છે. તેની પ્રાચીનતમ પ્રતિનો લેખનસંવત ૧૫૩૯ આપવામાં આવ્યો છે. આ માહાભ્ય દર્શાવવા તેમણે પ્રિયંકર રાજાની કથાનો ઉલ્લેખ કર્યો છે. રષિમંડલસ્તોત્રગતકથા – આનો કેવળ ઉલ્લેખ જ મળે છે. જે નમસ્કારકથા – પંચ મોકાર મંત્ર ઉપર સંસ્કૃત શ્લોકોમાં નમસ્કારકથા, નમસ્કારફલદષ્ટાન્ન આદિ રચનાઓનો ઉલ્લેખ મળે છે. તિથિ, વ્રત, પર્વ અને પૂજાવિષયક અન્ય કથાઓ : ગ્રન્થનામ કર્તાનું નામ અક્ષયતૃતીયાકથા કનકકુશલ (૧૭મીનો ઉત્તરાર્ધ) ક્ષમાકલ્યાણ (૧૯મી સદી) અજ્ઞાતકર્તક અક્ષયવિધાનકથા" શ્રુતસાગર (૧દમીનો પૂર્વાર્ધ) અનન્તવ્રતકથા અનન્તચતુર્દશીપૂજકથા અનન્તવ્રતવિધાનકથા અજ્ઞાત અશ્મકારપૂજા કથા (પૂજાષ્ટક) ચન્દ્રપ્રભ મહત્તર (સં.૧૪૮૧), ૧૦ ( ” ) અજ્ઞાત ૧૧ ( ” ) અજ્ઞાત (પ્રાકૃત, ૧૦૦૦ ગ્રન્યાગ્ર) અષ્ટાતિકાથા અનન્તહંસ (૧૬મીનો ઉત્તરાર્ધ) સુરેન્દ્રકીર્તિ, હરિણ, સમાકલ્યાણ (૧૯મી સદી) આકાશપંચમી કથા શ્રતસાગર (૧૬મીનો પૂર્વાર્ધ), અજ્ઞાત અજ્ઞાત ૧. જિનરત્નકોશ, પૃ. ૫૪-૫૫ ૨. એજન, પૃ. ૬૧ ૩. એજન, પૃ. ૨૦૧-૨૦૨ ૪. એજન, પૃ. ૧; ક્ષમાકલ્યાણકૃત- હીરાલાલ હંસરાજ, જામનગર, ૧૯૭૧માં પ્રકાશિત ૫. ભટ્ટારક સમ્પ્રદાય, પૃ. ૪૬૨ ૬-૮.જિનરત્નકોશ, પૃ. ૭ ૯-૧૧.એજન, પૃ. ૧૮ ૧૨-૧૩.એજન, પૃ. ૧૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy