________________
૧૫૪
જૈન કાવ્યસાહિત્ય
એટલું બધું રોચક લાગ્યું કે તેના ઉપર તમ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને દેશી ભાષાઓમાં ૧૦૦થી વધુ રચનાઓ કરી છે, ૧૦૦થી વધુ રચનાઓ તો ઉપલબ્ધ છે. અહીં કાળક્રમે સંસ્કૃત, પ્રાકૃતમાં ઉપલબ્ધ સામગ્રી તથા સ્વતન્ત કાવ્યોની સૂચી નીચે આપી છે." ૧. સંઘદાસગણિ (૫-૬ સદી) વસુદેવહિંડીનું કથાત્પત્તિપ્રકરણ (પ્રાકૃત) ૨. ગુણભદ્રાચાર્ય (લગભગ સન્ ૮૫૦) ઉત્તરપુરાણનું ૭મું પર્વ – ૨૧૩ શ્લોક (સંસ્કૃત) ૩. જયસિંહસૂરિ (સનું ૮૫૮) ધર્મોપદેશમાલા વિવરણમાં સંક્ષિપ્ત રૂપે કેટલીક પંક્તિઓ અને જબૂચરિત સાથે સંબંધ ધરાવતી ચાર કથાઓ પ્રકીર્ણ રૂપમાં (પ્રાકૃત) ૪. ભદ્રદેવસૂરિ (૧૦-૧૧મી સદી) કહાવલી અન્તર્ગત (પ્રાકૃત) ૫. ગુણપાલમુનિ (વિ.સં. ૧૦૭૬ પૂર્વ) જબૂચરિય ૧૬ ઉદેશક (પ્રાકૃત) ૬. રત્નપ્રભસૂરિ (વિ.સં. ૧૨૩૮) ઉપદેશમાલા ઉપર વિશેષ વૃત્તિ અન્તર્ગત (સંસ્કૃત) ૭. જિનસાગરસૂરિ-પ્રતિષ્ઠાસોમ – કપૂરપ્રકરટીકા અંતર્ગત (સંસ્કૃત) ૮. હેમચન્દ્રાચાર્ય (વિ.સં. ૧૨૧૭-૧૨૨૯) પરિશિષ્ટપર્વ- ૪ પર્વ (સંસ્કૃત) (ગુણપાલકૃત જબૂચરિય અનુસાર) ૯. ઉદયપ્રભસૂરિ (વિ.સં. ૧૨૭૯-૯૦) ધર્માલ્યુદય મહાકાવ્ય ૮ સર્ગ (સંસ્કૃત) ૧૦. જયશેખરસૂરિ (વિ.સં. ૧૪૩૬) જબૂસ્વામિચરિત્રકાવ્ય ૬ પ્રક. (સંસ્કૃત) ૧૧. રત્નસિંહશિષ્ય - નામ અજ્ઞાત (વિ.સં. ૧૫૧૬) જમ્બસ્વામિચરિત (સંસ્કૃત) ૧૨. બ્રહ્મજિનદાસ (વિ.સં. ૧૫૨૦) જબૂસ્વામિચરિત્ર ૧૧ સંધિ (સંસ્કૃત)
૧. જિનરત્નકોશ, પૃ. ૧૨૯-૧૩૨; ડૉ. વિમલપ્રકાશ જૈન દ્વારા સંપાદિત જમ્બુસામિચરિલની
પ્રસ્તાવના, ભારતીય જ્ઞાનપીઠ વારાણસી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org