________________
૨૯૨
લાક્ષણિક સાહિત્ય
જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ–મોહનલાલ દલીચંદ દેસાઈ–જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ, મુંબઈ, ઈ.સ. ૧૯૩૩ જૈન સાહિત્ય સંશોધક ત્રિમાસિક)–જિનવિજયજી–ભારત જૈન વિદ્યાલય, પૂના, ઈ.સ. ૧૯૨૪. જૈન સિદ્ધાંત ભાસ્કર (ષામાસિક)–જૈન સિદ્ધાંત ભવન, આરા. જેસલમેર-જૈન-ભાંડાગારીયગ્રંથાનાં સૂચીપત્રમ–સં. સી. ડી. દલાલ તથા પં. લાલચન્દ્રભ. ગાંધી–ગાયકવાડ ઓરિયેન્ટલ સિરીજ,વડોદરા, ઈ.સ. ૧૯૨૩. જેસલમેર-જ્ઞાનભંડાર-સૂચી –મુનિ પુણ્યવિજયજી (અપ્રકાશિત). ડેલા-ગ્રંથભંડાર-સૂચી–હસ્તલિખિત. નિબન્ધનિચય–કલ્યાણવિજયજી–કલ્યાણવિજય શાસ્ત્રસંગ્રહ સમિતિ, જાલોર,
ઈ.સ. ૧૯૬૫. પત્તનસ્થ પ્રાચ્ય જૈન ભાષ્કાગારીય ગ્રંથસૂચી–સી. ડી. દલાલ તથા લા. ભ.
ગાંધી–ગાયકવાડ ઓરિયેન્ટલ સિરીઝ,વડોદરા, ઈ.સ. ૧૯૩૭. પાઈયભાષાઓ અને સાહિત્ય-હીરાલાલ ૨. કાપડિયા સૂરત. પુરાતત્ત્વ ત્રિમાસિક)–ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ. પ્રબન્ધચિત્તામણિ–મેરુતુલસૂરિ-સિંઘી જૈન ગ્રંથમાલા, કલકત્તા, ઈ.સ. ૧૯૩૩. પ્રબન્ધપારિજાત-કલ્યાણવિજયજી–કલ્યાણવિજય શાસ્ત્ર-સંગ્રહ સમિતિ,
જાલોર, ઈ.સ. ૧૯૬૬. પ્રભાવક ચરિત–પ્રભાચન્દ્રસૂરિ–સિંઘી જૈન ગ્રંથમાલા, અમદાવાદ, ઈ.સ.
૧૯૪૦. પ્રમાલમ–જિનેશ્વરસૂરિ–તત્ત્વવિવેચક સભા, અમદાવાદ. પ્રમેયકમલમાર્તણ્ડ–પ્રભાચન્દ્રસૂરિ–સં. મહેન્દ્રકુમાર શાસ્ત્રી–નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ, ઈ.સ. ૧૯૪૧. પ્રશસ્તિસંગ્રહ મુજબલી શાસ્ત્રી–જૈન સિદ્ધાંત ભવન, આરા, ઈ.સ. ૧૯૪૨ પ્રાકૃત સાહિત્ય કા ઈતિહાસ-જગદીશચન્દ્ર જૈન-ચૌખમ્બા વિદ્યાભવન,
વારાણસી, ઈ.સ. ૧૯૬૧ પ્રાચીન જૈન લેખસંગ્રહ–જિનવિજયજી-આત્માનંદ જૈન સભાઈ, ભાવનગર,
ઈ.સ. ૧૯૨૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org