________________
(૧૪) સાહિત્યનો સર્વાગપૂર્ણ પરિચય આપવા સમર્થ છે.
આવા મહત્ત્વપૂર્ણ અને બૃહત્કાય ગ્રંથનું પ્રકાશન હાથ ધરવા માટે પ્રેરક આચાર્ય ભગવંત શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા. તથા પ.પૂ. આચાર્યશ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.નો જૈન સમાજ સદાકાળ ઋણી રહેશે. બંને આચાર્ય ભગવંતો કાળધર્મ પામતાં ટૂંકા સમય માટે પ્રકાશન કાર્ય વિલંબમાં પડ્યું હતું, પરંતુ પ.પૂ. આચાર્યશ્રી વિજય સોમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણા અને નિશ્રામાં બાકી રહેલ ગ્રંથોનું પ્રકાશન શીધ્ર કરી શકાશે. પ.પૂ.આચાર્યશ્રી વિજય સોમચંદ્રસૂરીશ્વરજીના અમે આ બદલ ઋણી છીએ.
શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટના ટ્રસ્ટીગણનો અને પ્રકાશન કાર્ય અંગેની સઘળી વ્યવસ્થા કાળજીપૂર્વક ગોઠવી આપનાર મેનેજીંગ ટ્રસ્ટીશ્રી અનિલભાઈ ગાંધીનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.
અમદાવાદ તા. ૧-૬-૨૦૦૭
નગીન શાહ
રમણીક શાહ (ગુજરાતી આવૃત્તિના માનદ સંપાદકો)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org