SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ પારસીક-ભાષાનુશાસન ઃ ‘પારસીકભાષાનુશાસન’ અર્થાત્ ફારસી ભાષાના વ્યાકરણની રચના મદનપાલ ઠક્કરના પુત્ર વિક્રમસિંહે કરી છે. સંસ્કૃત ભાષામાં રચાયેલા આ વ્યાકરણમાં પાંચ અધ્યાય છે. વિક્રમસિંહ આચાર્ય આનંદસૂરિના ભક્ત શિષ્ય હતા. કૃતિની એક હસ્તલિખિત પ્રત પંજાબના કોઈ ભંડારમાં છે.૧ લાક્ષણિક સાહિત્ય ફારસી-ધાતુરૂપાવલી : કોઈ અજ્ઞાત વિદ્વાને ‘ફારસી-ધાતુરૂપાવલી’ નામના ગ્રંથની રચના કરી છે, જેની ૧૯મી સદીમાં લખાયેલી ૭ પત્રોની હસ્તલિખિત પ્રત લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં છે. ૧. A Catalogue of Manuscripts in the Punjab Jain Bhandars. Pt. 1. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001315
Book TitleLakshanik Sahitya Jain History Series 5
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy