________________
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ
વાસુપૂજ્યજિનપુણ્યપ્રકાશરાસ (વિ.સં.૧૬૭૧), વીરિજન હમચડી, વીરહુંડીસ્તવન, સત્તરભેદીપૂજા, સાધુકલ્પલતા (વિ.સં.૧૯૮૨) અને હીરવિજયસૂરિદેશનાસુરવેલિ (વિ.સં.૧૬૯૨) ગ્રંથોની રચના કરી છે.
૩૦૬
આ પ્રતિષ્ઠાકલ્પના પ્રારંભમાં જિનબિંબની પ્રતિષ્ઠા અને પૂજાવિધિ કહેવાની પ્રતિજ્ઞા કરી છે. ત્યાર પછી નીચે જણાવેલા વિષયો તેમાં આવે છે.
પ્રતિષ્ઠા કરનાર શ્રાવકનું લક્ષણ, પ્રતિષ્ઠા કરનાર આચાર્યનું લક્ષણ, સ્નાત્રના પ્રકાર, મંડપનું સ્વરૂપ, ભૂમિનું શોધન, વેદિકા, દાતણ વગેરેના મંત્ર, પહેલા દિવસની વિધિ જલયાત્રા, કુંભસ્થાપનની વિધિ; બીજા દિવસની વિધિ નન્દાવર્તનું પૂજન; ત્રીજા દિવસની વિધિ – ક્ષેત્રપાલ, દિક્પાલ, ભૈરવ, સોળ વિદ્યાદેવી અને નવગ્રહોનું પૂજન; ચોથા દિવસની વિધિ સિદ્ધચક્રનું પૂજન; પાંચમા દિવસની વિધિ વીસ સ્થાનકનું પૂજન; છઠ્ઠા દિવસની વિધિ ચ્યવનકલ્યાણકની વિધિ, ઈન્દ્ર અને ઈન્દ્રાણીનું સ્થાપન, ગુરુનું પૂજન, ચ્યવનમંત્ર, પ્રાણપ્રતિષ્ઠા; સાતમા દિવસની વિધિ જન્મકલ્યાણકની વિધિ, શુચીકરણ, સકલીકરણ, દિક્કુમારીઓ, ઈન્દ્ર અને ઈન્દ્રાણીઓનો ઉત્સવ; આઠમા દિવસની અઢાર અભિષેક અને અઢાર સ્નાત્ર; નવમા દિવસની વિધિ કેવલજ્ઞાનકલ્યાણક, અંજનવિધિ, નિર્વાણકલ્યાણક, જિનબિંબની સ્થાપના અને દૃષ્ટિ, સકલીકરણ, ચિવિધિ, બલિવિષયક મંત્ર, સંક્ષિપ્ત પ્રતિષ્ઠાવિધિ, જિનબિંબના પરિકર, કલશના આરોપણ તેમ જ ધ્વજારોપણની વિધિ, ધ્વજાદિવિષયક મંત્ર, ધ્વજાદિનું પરિમાણ અને ચોત્રીસનું યંત્ર.
વિધિ
-
-
૧. આ યંત્ર નીચે પ્રમાણે છે.
Jain Education International
―
૫ ૧૬
y
૪ ૯ ૬ ૧૫
૧૪૭ ૧૨
૧૧
૧૦
૨ ૧૩
૧
८
For Private & Personal Use Only
1
-
-
www.jainelibrary.org