SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨૬ કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ एत्थ य जोगुवयोगाणमग्गणा बंधगा य वत्तव्वा । तह बंधियव्व य बंधहेयवो बंधविहिणो य ॥ ३ ॥ ગ્રન્થના અંતે નીચેની ગાથા છે : सुयदेविपसायाओ पगरणमेयं समासओ भणियं । समयाओ चंदरिसिणा समइविभवाणुसारेण ॥ અર્થ : શ્રુતદેવીની કૃપાથી ચન્દ્રષિએ પોતાની બુદ્ધિના વૈભવ અનુસાર સિદ્ધાન્તમાંથી આ પ્રકરણ સંક્ષેપમાં કહ્યું છે. આમ ગ્રન્થકારે ગ્રન્થના અંતે પોતાના નામનો નિર્દેશ કર્યો છે. પંચસંગ્રહની વ્યાખ્યાઓ પંચસંગ્રહની બે મહત્ત્વપૂર્ણ ટીકાઓ પ્રકાશિત છે : સ્વોપજ્ઞ વૃત્તિ અને મલયગિરિકૃત ટીકા. સ્વોપજ્ઞ વૃત્તિ નવ હજાર શ્લોકપ્રમાણ તથા મલયગિરિકૃત ટીકા અઢાર હજાર શ્લોકપ્રમાણ છે. સ્વોપજ્ઞ વૃત્તિના અંતમાં આચાર્યે પોતાને પાર્શ્વર્ષિના પાદસેવક અર્થાત શિષ્ય કહ્યા છે : माधुर्यस्थैर्ययुक्तस्य दारिद्रयाद्रिमहास्वरोः । पार्श्वर्षेः पादसेवातः कृतं शास्त्रमिदं मया ॥ ५ ॥ મલયગિરિની ટીકાનો અંત આવો છે : जयति सकलकर्मक्लेशसंपर्कमुक्त स्फुरितविततविमलज्ञानसंभारलक्ष्मीः । प्रतिनिहतकुतीर्थाशेषमार्गप्रवादः, શિવપધરૂઢો વર્ધમાનો નિરેન્દ્રઃ || ૬ || गणधरदृब्धं जिनभाषितार्थमखिलगमभङ्गनयकलितम् । परतीर्थानुमतमादृतिमभिगन्तुं शासनं जैनम् ।। २ ।। बह्वर्थमल्पशब्दं प्रकरणमेतद्विवृण्वतामखिलम् । यदवापि मलयगिरिणा सिद्धिं तेनाश्नुतां लोकः ॥ ३ ॥ अर्हन्तो मंगलं सिद्धा मंगलं मम साधवः । मंगलं मंगलं धर्मस्तन्मंगलमशिश्रियम् ॥ ४ ॥ પ્રાચીન પર્ કર્મગ્રન્થ દેવેન્દ્રસૂરિકત કર્મગ્રન્થ નવ્ય કર્મગ્રન્થો તરીકે પ્રસિદ્ધ છે જયારે તેમના આધારભૂત પુરાણા કર્મગ્રન્થ પ્રાચીન કર્મગ્રન્થ કહેવાય છે. આ જાતના પ્રાચીન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001314
Book TitleKarma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta, Hiralal R Kapadia
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Karma
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy